બુધવાર, 31 જુલાઈ, 2013

શબ્દોની સાંકળ

શબ્દોની સાંકળ ખુલી
પગલીઓ પડી ખુલી
લહેરખી માળે ખુલી !
ખિલી કવિતા ઝુલી !
--રેખા શુક્લ

सनम

तेरे साये मे उम्र कट जाये सनम
तेरे दर पे सांस छुट जाये सनम
वजुद बन गये इशकजादे सनम
गुंजाईश खुशीयोंके नवाब सनम
---रेखा शुक्ला

होठों पे रंग आया जैसे पंखुडियोंमे आता है रंग
छुआ तो भिग गई तेरे स्पर्शसे उभर गया उमंग
---रेखा शुक्ला

सकुन सिलसिला

ટપ દઈને ટપકશે લાવ હાથ ધરી દંઉ
લખોટી થઈને પરોવાશે લાવ હાથ ભરી લંઉ
---રેખા શુક્લ

ભિંજેલા ઓશિકે સતરંગી શમણે 
સૂતી'તી નાર સપના પડખે
...રેખા શુક્લ 

सकुन सिलसिला
दोपल रुकी यांदे खजाना लुंटके
वजुद लाया मौसम देखे गमके
कैसा ये यांदो का कांरवा चलके
मानजा दिल धडके दम घुंटके
---रेखा शुक्ला

છુ લિયા અધુરા

સ્થેથ્સ્કોપની કલમ ભણી ભળી
ધબકાર અહીં અધુરા તો જાણી

પલપલ હાજીર જવાબી વાણી
દિલ ચાહતા હૈંના પાણી પાણી

ચોરી કિયા જીયા જાણી જાણી
છુ લિયા ફિરભી તાણી તાણી
--રેખા શુક્લ

ચુગલિયાં

ઇશક કી સાજીશે
હરકતે પરવરીશે
મારી મારી રંજીશે

દો દિન કી ખ્વાહિશે
ચુગલિયાં આજમાઈશે
બેશુમાર ખુશીયાં બક્ષે 
---રેખા શુક્લ

इश्क की साजिशे
हकीकते परवरिशे
मारी मारी रंजिशे

दो दिन की ख्वाहिशे
चुगलियां आजमाइशे
बेशुमार खुशीयां बक्शे
----रेखा शुक्ला

નોખી રૂડી ભાત

કોતરણિયું નજરે પડી આભે રૂડી ભાત પડી
તારલિયા ની ઓઢી ઓઢણી રૂડી રાત રડી

લાજવંતી લજામણી લેસ લેસના પડદે જડી
નકશીકામ બારીકાઈ મંદિરના ઘુંમટે ઘડી

પર્ણ પર્ણ માં કારીગરી વૄક્ષના ઘેરાવે અડી
વળીવળી પીંછે રંગી ભઈ ભોર નભે જડી

દિલ પર નસોની જોડણી સરેરાશે નડી
મેંદી ના ચટકે ચડી મલપતી નાર જડી

ટેરવે શંખ ચક્ર ની નોખી રૂડી ભાત પડી
ભરતકામ લાવી રંગોળી માં જાત જડી
---રેખા શુક્લ

ચીપ સોનાની મઢેલ

અશોક વાટિકામાં ઝુરે સીતાજી
અમૃત ક્ષુધા માં નેણે સીતાજી
પ્રતિબિંબનો ભાર સહે સીતાજી
આકુળ  વ્યાકુળ રામ સીતાજી
********************
એક લાખ ઓછા પડે તુલસીજી
ઓઢણીએ વિવાહિત તુલસીજી
શ્યામ ને વ્હાલ ધરે તુલસીજી
શાલિગ્રામ ચઢે ફરી તુલસીજી
*********************
વાજુપેટી સંગ ભજન ગાયે બાપુજી
તરભાણું પંચપાત્ર આચમને બાપુજી
રંગીન મમરા મુકે પ્રસાદે બાપુજી
દત્તબાવની ગુરૂવાર કરે બાપુજી
*********************
--રેખા શુક્લ
*********************
ચીપ સોનાની મઢેલ કંકણ ભલે રહે
આપ જગા માંગુ ચરણે શરણ રહે !
---રેખા શુક્લ

વ્હાલા

આંખમાં છે ઝળઝળિયાં વ્હાલા
લખાણ છે કાગળિયાં વ્હાલા
તુલસી ક્યારા ના ફળિયાં વ્હાલા
વરસે ભિનાપ નળિયાં વ્હાલા
કેદ સુંવાળપ છે સળિયાં વ્હાલા
ડુબ્યા વિણ ગયા તળિયાં વ્હાલા
----રેખા શુક્લ

તન છોડે

એક એક શમણું મુકતો રહે
આવીને કાન તું મળતો રહે
આંખમાં સંભારણું ભલે રહે
કાન ને રાધે જો મળતા રહે

નભે પરોઢ થાતું નથી કહે
રાજવી પીડા સગપણ કહે
જુના બારણે બળતણ કહે
તન છોડે ના વળગણ કહે 
---રેખા શુક્લ

મંગળવાર, 30 જુલાઈ, 2013

આંખો સજળ કરી ગઈ

નૄત્યની મુદ્રાઓ પ્રગટ કરી ગઈ
ધન્યતા આંખો સજળ કરી ગઈ
વળાંકની અદાઓમાં સરી ગઈ
ગુરૂની શ્રેષ્ઠતા પુરી કરી ગઈ !
---રેખા શુક્લ

 રહી જતી થઈ ને એના પગની જ રેણુ
શિવમાં મારું  ગયા ભવનું લેણું.....!!
----રેખા શુક્લ

તરણે ટપક્યાં રુદ્રાક્ષરના અશ્રુ આશરે
રોપ્યાં કરને સ્મરણના છોડવા આશરે
---રેખા શુક્લ 

મુદ્રાઓ

નૄત્યની મુદ્રાઓ પ્રગટ કરી ગઈ
ધન્યતા આંખો સજળ કરી ગઈ
વળાંકની અદાઓમાં સરી ગઈ
ગુરૂની શ્રેષ્ઠતા પુરી કરી ગઈ !
---રેખા શુક્લ

ડુબી હશે અડધી પ્યાલી ગઝલ પંચમી

ડુબી હશે તરી જશે; અશ્રુ બધા હરી જશે
દિશા એ પરી જશે; ફુલ થઈ ખરી જશે !
---રેખા શુક્લ

અડધી પ્યાલી ચાય માં ટપકે ધારા અશ્રુ ની
સુકવવાને ભીનું વાદળું સુરજ ધારા કિરણોની
--રેખા શુક્લ

ૠષીપંચમી પછી આજ ગઝલ પંચમી જોઈ
ગુરૂપુર્ણિમા પછી સંગે ગુરૂદક્ષિણા ગમી જોઈ
---રેખા શુક્લ

રાધાની લટ

રાધાની લટ તો કાન્હા ની લત થઈ ગઈ
સર ર ર ર સ્પર્શી તો ખત થઈ ગઈ...!!
ધોધમાર ખુલી ગઈ તો શામ થઈ ગઈ !!
પુર્ણિમા ની રાત માં રૂપેરી ઝાંય થઈ ગઈ
----રેખા શુક્લ

સોમવાર, 29 જુલાઈ, 2013

મેં ઠહરી અરમાન હું

ઇન્તજાર હું એકરાર હું કતરા કતરા ખતરા તેરા મૈં તેરી પેહચાન હું
સંવર ગયે શ્રૂંગાર બનકે ધડકનકી તરહા તેરે ઘરમેં તેરી મેહમાન હું

બસંત બહાર કા પેહલા પત્તા ઔર ભોલી પતઝડકા આખરી પન્ના હું
નીલે આસમાન મેં ઠહરી અરમાન હું ખ્વાબકા નજારાં બાગવાન હું

પરવરીશ કર બંદે ગુફ્તગુસે ભરી ભરી તરન્નુમ તેરી કદરદાન હું 
શોણી જાની માની ગઝલ સે ઝુકી ઝુકી અનકહી તેરી દાસ્તાન હું

તુજ મે રહું શિવ કી હું બુંદબુંદ તપન સે લગન રૂંહમેં અંજાન હું
મેહબુબ કા પ્યાર, સિતારોંકે આંગનકી ચહીતી તુજમે જુડી જાન હું
-----રેખા શુક્લ 

મારા મજાના શિવજી

શ્વાસ નું વ્હાલ મારા મજાના શિવજી
આંખનું ધ્યાન મારા મજાના શિવજી

મોરપિંછી રંગે મારા મજાના શિવજી
સંગાથી ઉમંગ મારા મજાના શિવજી

મોહન થૈ ખોળે મારા મજાના શિવજી
ફુંકથી  ઉઠાડે મારા મજાના શિવજી

ચાંદની ઓઢાડે મારા મજાના શિવજી
રીઝવે છલકી મારા મજાના શિવજી
--રેખા શુક્લ

જોવા જાઓ તો ઝટ ઘુંઘટ આડો કરે નાજુક નમણી નાર નવેલી .....
પગલી પ્રેમી ભાળી નાસે નાની મજાની ખિસકોલાની ખિસકોલી.....
---રેખા શુક્લ

હેલી...!!

સ્મરણ ની હેલીઓ ઉમટી ગઈ
ચાલી જતી રાતે શર્માતી ગઈ

મજબુર ને ચકચુર સમાતી ગઈ
કોર પકડી બેશરમ રોકાતી ગઈ

મન ભ્રમર ચગડોળ કરતી ગઈ
પ્રાણવાયુમાં રમતી હસતી ગઈ
--રેખા શુક્લ

શમણું

મદિરા છે કે શમણું ભરી મેહફિલમાં આવી ગયું
નંદકિશોર ને બહુ ના પાડી દિલે જો વસી ગયું

રૂપેરી ઘુંઘટ કરી પ્રકાશી રવે પગલી જો ગયું
ફુલ ફુંટે તેમ ઉગી નીકળે કમબખ્ત હરી ગયું

પંખી થઈ બાંધે માળો પટપટ સાંસે ઘુસી ગયું
પકડી હાથ ને લઈ ગયું લુંટી ભરપુર તે ગયું
----રેખા શુક્લ 

એમાં શું?

આ જહોન ની વાઈફ તો એની પાસે જ રહે છે....એને દવા લેવી ગમતી નથી...મને જોઈને કહે છે ઓહ આજે તો કોઇએ નખ સરસ રંગ્યા છે....અચાનક એની નજર ચારેકોર ફરતા ફરતા ખબર નહીં ક્યાં થી મારા પર પડી...જેનીને ના ગમ્યુ હોય તેવુ લાગ્યુ પણ કંઈ બોલી નહીં ...જ્હોન ને આલસાઇમર છે યાદ નથી રેહતું...દવા મારા હાથે જ લે છે....મને પ્રીટી લેડી કહે છે...હુ તેને વાંચીને સંભળાવુ તેને ઘણું ગમે છે....જેની તેથી ખુશ રહે છે....એકદમ શફલીંગ થાતા પગલાં મને ઘરે આવી ને પણ સંભાળાય છે...મોમ કાયમ ગ્રાન્ડપા ની વાત કરી ને રોતી તે હવે સમજાય છે.આજે તેની કીડની નો વધુ પ્રોબલેમ હતો...તો પણ દવા લેવાની મનાકરતો હતો..મે કીધું મારે એક પણ ગ્રાન્ડપા નથી તું મારો ગ્રાન્ડપા થાને દવા લઈ લે....માની ગયેલ જોતા જેની વધુ ખુશ થઈ છે...ને કહે છે તુ અમારા માટે ગ્રાન્ડડોટર ના રૂપમાં એન્જલ થઈ ને આવી છે...નર્સ નું તો કામ જ એ છે...એમાં શું? ઘરે આવી ને કહે છે ૧ વર્ષની તું મને લઈ ગયેલી ઇન્ડીયા પણ મને યાદ નથી બાપુજી ....તુ ફોટામાં બતાવે છે તું જ્યારે જ્યારે રડે છે ત્યારે ત્યારેહું પણ રડું છું હગ કરી ને હોલ્ડ કરું છું ......તને ખબર છે મોમ આજે યુનિટમાંથી નીકળતા એક વુમન ટિયરીઆઈઝ માં સામે મળી ગઈ મને કહે તું ઇન્ડીયન છે...? મને કહે મારી મોમ મને બહુ યાદ આવે છે ને હુ અહીં ની સીટીઝન થઈ જાવાની રાહ જોંઉ છું.....મે કહ્યું સ્કાઇપ કરને તો કહે પણ આઈમીસ હર હગ....હું આ અજાણી છોકરી ને ભેટી પડી....અમે રડી ને છુટા પડ્યા....ઘરે આવી ને મોમ ને વળગી ને કીધું મોમ આઈ એમ સો લકી...!! જ્હોન ને ભગવાન જીવાડે તો સારું ગ્રાન્ડપાતો મળ્યા નથી...હું તેના ખભે રડી પડી....આ મારી દીકરી કામ કેટલી લાગણી થી કરે છે જોઈ ને તેને ફરી હગ કરીને ચુમી લીધી....મારી એંજલને...!!
----રેખા શુક્લ (સત્યઘટના)

ગોળ તર્જ

ટપકું ગોળ, ચાંદો ગોળ,  બિંદી ગોળ, સુરજ ગોળ, ગોળ ગોળ આંખુની કીકી ગોળ, 
પૄથ્વી ગોળ ને વર્તુળ ગોળ.....પંચમહાભુત માં મળે દેહ ક્ષણ માં તે સમય... ઘડિયાળે ફરે ગોળ ગોળ....!
-----રેખા શુક્લ

મારા જીવનની અર્જ કહું
તુજ જીવનની તર્જ રહું !
----રેખા શુક્લ

ઉદ્યાનભવન

શ્વાસ જ્યાં મારો રહે...વાસ ત્યાં તારો રહે
આકુળ વ્યાકુળ ઝાંકળમાં ઝબોળીને !!
એક પગલું કુમકુમ ભરાય, રૂપાળી ભાતે
પોયણી લળી લળી તાળી દે ખડખડાટ....
ખિલતો હાથ જ્યાં ઝલાય ત્યાં આંગળીઓ હસી જાય...
ગેલમાં આવે રૂંવાડા ઉઠાડે આ કેવી જલન ...
મન ની લગન..થઈ ને મગન ..ચરણ ચાલે
કિનારે કિનારે પાંદડીયોનો સળવળાટ....
ને પાંખો નો થરથરાટ....ઉદ્યાનભવનમાં
બંધ બારણે ભમરાં-તિતલીઓનો ગણગણાટ
જિંદગી આખી બાળ્યા પછી શું દાઝવાનું કે દાટવાનું 
....માનવી એ તો મુંગા ચાલ્યાં જવાનું !
----રેખા શુક્લ

રવિવાર, 28 જુલાઈ, 2013

પાટીપેન

પાટીપેન પર બારાખડી સંગ ઉભા પાડા
જીવનભર બાદબાકી ને ભાગાકાર આડા
એક મુગ્ધ ખુશી ને તાંતણે વાદળ જાડા
ઓરૂ મુંગુ આંધણને તાંપણે દુઃખી દા'ડા
--રેખા શુક્લ

શ્વાસો પાંખો....

ચંદ શ્વાસો ક્ષણમાં થાય ભડકો
ઉભાઉભા તપ્યા કરો થાય તડકો

આશાના માળે ચાંચો ને પાંખો
શબ્દ અર્થના ડાળે ઝુરતી આંખો
--રેખા શુક્લ

પ્રથમ કિરણે

બિંદુ થી રચાણી કૄતિ આક્રુતિ ની ભુંસાય તો ભુંસી જો
મોરપીંછી લઈ ચિતરી શકે તો લે આકાશ ચિતરી જો

આબોહવાની હવા જો ભીંસી શકે તો ભીંસી તો જો
શબ્દોથી ભજન માં રાગથી ભાવે આસ્થા લાવી જો

મૌન અકળાવે તો પણ સાચે મુંગો થઈ તો જો
જિંદગી આંખે દેખી અંધાપે ઘડપણ જીવી તો જો

થાકી ને સાંજ સુતી અર્પણ પ્રથમ કિરણે પ્રકાશી જો
હરણું જોતું વ્હાલ ડરતું તેનું ધકધક હૈયુ થઈ તો જો 
----રેખા શુક્લ 

તારી પુકાર

ભજનની શૈલી હું ક્યારેક ધાર
સાંભળવા રાધા હું તારી પુકાર 
અવાજે  અલ્ફાજ નો રણકાર
કિશન રગરગનો તો ધબકાર
----રેખા શુક્લ 

શનિવાર, 27 જુલાઈ, 2013

દાક્તરબાબુ

યે ક્યાં માંજરા હૈ? દાક્તરબાબુ કહા ચલે ગયે ? અબ તો હમ પિસ ઓફ મિટ બનકે રેહ ગયે....વો દવાઈ દેતા કંપાઉંડર ભી જો સબ ઉન્હૈં ફાર્મસિસ્ટ કેહને લગે હૈ....ચલતા ફિરતા મશીન બન ગયે હૈં....ઔર સબ પેશન્ટ બન દવા કે મારે મારે જિંદા મુર્દે જી રહે હૈ....વો ચિખતા હુઆ આયા....મુજે જલ્દી દવા ચાહીયે....ક્યા હુઆ હૈં ઇસે કોઈ પુછે..એક હટ્ટાકટ્ટા ઇન્સાન દિમાગકા બિમારહૈ....લગતા હૈ સચ મે તો વો દાક્તર ઔર ફાર્મસિસ્ટ કે ચક્કર મે ફંસ ગયા હૈં...ક્યાં હુઆ તુમ્હૈં ભી રોના આને લગા? તો તુમ મશીન નહીં હો...હાં તુમ મશીન નહીં હો....!!
---રેખા શુક્લ 

ये क्या मांजरा हैं? दाक्तरबाबु कहा चले गये? अब तो हम पिस ओफ मिट बनके रेह गये...वो दवाई देता कंपांउडर भी जो सब उन्हैं फार्मसिस्ट केहने लगे हैं...चलता फिरता मशीन बन गये हैं...और अब पेशन्ट बन दवा के मारे मारे जिंदा मुर्दे जी रहे हैं....वो चिखता हुआ आया..मुजे जल्दी दवा चाहीये....क्या हुआ हैं इसे कोई पुछे...एक हट्टाकट्टा इन्सान दिमाग का बिमार है....लगता हैं सच मे तो वो दाक्तर और फार्मसिस्ट के चक्कर मे फंस गया हैं...क्या हुआ तुम्हैं भी रोना आने लगा? तो तिम मशीन नहीं हो...हां तुम मशीन नहीं हो...!!
----रेखा शुक्ला

तेरे दर

तेरे दर पे आने की जरुरत नहीं हैं
जब आंख बंध करती हुं तस्वीर सामने हैं
ये कोई आशिक का ख्वाब नहीं हैं
ये तो मेरे किशन कनैया मेरे सामने है
--रेखा शुक्ला

मंदिर मे किशन बन खडे शिवालय मे शिवजी बन पडे
मस्जीद मे अल्लाह बन पडे और इशु बन चर्च मे खडे
किन किन नाम से जुडे हमें बांटना गंवारा ना लगे बडे
-रेखा शुक्ला

તેરે દર પે બાંટના ગંવારા ના લગે

તેરે દર પે આને કી જરૂરત નહીં હૈં 
જબ આંખ બંધ કરતી હું તસ્વીર સામને હૈં
યે કોઈ આશિક કા ખ્વાબ નહી હૈં
યે તો મેરે કિશન કનૈયા મેરે સામને હૈં
---રેખા શુક્લ

મંદિર મે કિશન બન ખડે શિવાલય મે શિવજી બન પડે
મસ્જિદ મે અલ્લાહ બને પડે ઔર ઇશુ બન ચર્ચમે ખડે
કિન કિન નામ સે જુડે હમેં બાંટના ગંવારા ના લગે બડે
---રેખા શુક્લ

નાર નવેલી

તિરાડ પડી અડી અડી ઉભી ઉભી કરેલી વાડ ને વળગી ઓલી ગલકાની વેલી જોને લાગે નાડ થઈ ગઈ લળી લળી રંગરસીલી નાર નવેલી કમાડ ખોલે નમી નમી ખબર હતી ઘેઘુર વડલાની છાંય નીચે ઉભો છેલછબીલો ગિરનાર નો ખોંખારો ખાય કે નાંખે ત્રાડ ....લટક મટક સિંહણ ચાલી પહેલ કરે પહાડ ને માપવાની...જા જા હરજાઈ...તે લીધો ઘણો ઉપાડ....ના કર જા આવી બબાલ...!! ---રેખા શુક્લ

શુક્રવાર, 26 જુલાઈ, 2013

દર્દ

માઝિ છોડ જાતા હૈ સાહિલ છુટ જાતા હૈ....
દાસ્તાન બનકે ઘુટન રેહ જાતા હૈ..
પરાયે રોયે સકુન મિલે કે લુંટ જાતા હૈ
તબાહી બનકે દર્દ સેહ જાતા હૈ....
..રેખા શુક્લ

ઝાંઝરું

કોરું ધાકોર બાકોરૂં
પોત પોકાર્યું અંધારું
નિંદર દેતું જાકારું
પાંગતે ચોર્યું ઝાંઝરું
--રેખા શુક્લ
ગમોંકી આગ શોલોને હૈ ભડકાઈ 
ચૈન ખોકર કયામત અશ્કો ને હૈ ઢાઇ 
આંસુ ના રુકે તો હમ રોદેંગે..અરે ઓ હરજાઈ
ચાંદ તારે ડુબોદેંગે...ફના હો જાયેગી સારી ખુદાઈ
દિલ કિસ્કા રાસ્તા દેખે...કૈસી રુસ્વાઈ ...કૈસી જુદાઈ
ખામોશી કી તન્હાઈ..ક્યોં બાંટે પીર પરાઈ..યે કૈસી આગ લગાઈ...
આંખ ફિર લો ભર આઇ...કૈસી હૈ સૌદાઈ..કિસકી યાદ હૈં આઇ...
.......રેખા શુક્લ

પ્રહર કટોરી

ક્યું જુડી હૈ તેરી યાદેં મેરી યાદોં સે
કબ સમજેગા સાંસ જુડી હૈં તેરી સાંસો મેં

ખ્વાબ બન આશ પડી તેરી રાહો મેં
આ કે લે જા રાહ પડી હૈ જાન સાંસો મેં

આકે છુપના તેરી યાદેં ફિર ભુલના રૂહમેં
આવાઝ દે પ્રહર કટોરી ઝહર ઠહરી સાંસો મેં
---રેખા શુક્લ

ઇશ્ક ઇશ્ક

ક્યું ઇશ્ક હૈ ભલા ક્યું ઇશ્ક હૈ બુરા
ક્યું ઇશ્ક હૈ મજા ક્યું ઇશ્ક હૈ ખતા
તન્હા તન્હા યે ઇશ્ક જાને ક્યું ખફા?

ક્યું ઇશ્ક હૈ ખુદા ક્યું ઇશ્ક હૈં જુદા
ક્યું ઇશ્ક હૈ ભુલા ક્યું ઇશ્ક હૈં  જીયા
ના જિંદા ના મરા ક્યું ઇશ્ક હૈં ખફા?

ક્યું ઇશ્ક હૈ અદા ક્યું ઇશ્ક હૈં ડરા
ક્યું ઇશ્ક હૈં ખોયા ક્યું ઇશ્ક હૈં જાગા
ના છુકે પકડા ઇશ્ક રબ સે ક્યું ખફા?
---રેખા શુક્લ

આગસે મિલા વો જો ઇશ્ક સે ખેલા
અક્શ કો ઝેલા દર્દ બનકે હૈં ફૈલા
તન્હાં તન્હાં જીના યે ભી ક્યા બાત હૈ?
...રેખા શુક્લ

કૈસે કહે હમ હમસે જુદા ના સમજીયે...

પરછાઈયોંસે યું વાસ્તા ના રખ્ખા કિજીયે
એહસાનકે રાસ્તે પ્યાર ન મિલાયા કિજીયે

અંધેરોસે વાસ્તા પરછાઈ સમજ લિજીયે
નજદિકિયોં કે રાસ્તે યું નાપ ના કિજીયે

ગુજારીશ કરેંગે અદબસે કસમ ના દિજીયે
રાસ્તેમે છોડ દેંગે બેવફાઈ ના સમજીયે

લૌટ કે આજા ઘર યું પુકારા ના કિજીયે
રંજીશ ટુકડા એહસાસ દુબારા ના કિજીયે
--રેખા શુક્લ

રંજીશ કરે ઝરાઝરા....

તું સાઝિશ કરે દુર ન જાયે
ફરમાઈશ કરે પાસ હી આયે

ખ્વાહિશ ફિરે કાશ તું આયે
તેવર ફિરે કાશ મેરે આયે

ઝેવર મેરે આશ તું આયે
કિશન મેરે પાસ તું આયે

સજદે કરે શ્યામ તું આયે
સંવરા કરે રાધા તું આયે

ચુટકુલા કહે ગર તું આયે
નશા પ્યારમે ભર તું આયે
---રેખા શુક્લ 

હમ

અગર તુમ મિલ ભયો સાંવરે તરન્નુમ છોડ દેંગે હમ
થોડે બેઇમાન થોડે શેતાન હોઠ રસીલે કાટ લેંગે હમ

આંખો કે વાસ્તે ગુજરા કરે યાદ મેં જીયા કરેંગે હમ
ઝુકકે કરે સવાલ મહેંકને લગે વિરાના ખ્યાલે હમ
---રેખા શુક્લ

મુજસે કભી રૂઠોગે યે જાના નહીં થા
પેહલુ મેં રોઓગે યે માના નહીં થા
..રેખા શુક્લ

ગુરુવાર, 25 જુલાઈ, 2013

વિશ્વનું જોડું ...!!

પ્રશ્નોત્તર પારાવાર થઈ અમર થઈ જશે
ઉત્તર ઉતરી કર્મ દાદરે પરમ થઈ જશે

વિશ્વનું જોડું રાધે-શ્યામનું અવતરી જશે
કાવ્યમાં શબ્દ નો અરથ રૂડો સંવારી જશે

બહાર પણ જોયા ને અંદર આવી પણ જશે
પથ્થર જો પરમેશ તો બેય એક થઈ જશે

પથરીલા મા'ણા કુણા ફુલો ઉગાડી ને જશે
નશ્વરતા પામતા પેહલા સુગંધ પાથરી જશે
---રેખા શુક્લ

ટેકનીકલ ટીપ્સ બગીચો !!

માનવી ની શોધ આવી ને ભટકે
લાગણી ની ભાષા આવી ને મહેંકે

ટીપ્સ બગીચો ભરચક થઈ અટકે
ચામડીના પડપડ ચિત્તા એ ચટકે

પાણીદાર લખોટી આંખેથી ટપકે
અધરે ચુંબન ટપક્યા જઈને મટકે

દર્દ ધક્કો ભડાકે ને માઝી સટકે
શય્યાનાં સંગાથી સપનામાં ભટકે

ચીંટીઓ ભરે પળે પાંપણે ખટકે
વિચારોનું હળવું સરનામું લટકે

ટેકનીકલ થાતી શ્રધ્ધા પ્રભુ અટકે
આભાર સંદેશો ચોકીદાર થઈ ટપકે
----રેખા શુક્લ

અગન

અગન મુકી માઝા રડે ચાબખાં રીઝવે
ટોળું તારલિયાંનું વાટે વાતમાં નીકળે

લટમાંથી જઈ ખર્યું ખરતા તારે ઢળે
વાદળ સંગે પકડાપકડી અડપલે મળે

ચિત્રકથા પ્રકૄતિની શૄંગાર ભાષે ભળે
ભ્રમણાંમાં બાંકડે થીજી લાગણી ઉકળે

પટપટ ઝાંકળ છમછમ દાઝી સઘળે
રોજ ઉગે ને આથમે અગન અંગચોળે
---રેખા શુક્લ

બથ ભરતો

બે હાથ મિલાવે ડાળી હસી વ્હાલ કરે
 આંખો મળ્યા વગર નજરે પ્યાર કરે
પાયે લાગું પ્રભુ આવ્યો દ્વાર આંસુ સરે
કરજોડી વંદન કરું આખું આકાશ ધરે
બથ ભરતો બરફ્નો સુરજ સાંજ હરે
ઝાંકળ થઈને દઝાડતો રાત કરગરે
ઉષા મુકી સંધ્યા માં રીઝવી હરફરે
--રેખા શુક્લ

મહેરબાન

જમીન તો લે લી 
આસમાન છોડ ગયા વાહ
ઉડાન છોડ દે લે 
તીર કમાન છોડ ગયા વાહ
ખુલ્લી જુલ્ફ મેં એક 
સુના ફુલ છોડ ગયા વાહ
કિસ મુકામ પે મેરા 
મહેરબાન છોડ ગયા વાહ 
---રેખા શુક્લ

વો અલબેલી

અજબ મકાનમેં અજીબ લોગ રેહ કહે ક્યા?
દેખ બેવફા જિંદગી મેરા સાથ ન દે તો ક્યા?
દુશ્મની કી હવા સે લહેર કા ગુનાહ ક્યા?
રાત અપની ગુજરી બારાત સપનોંકી ક્યા?
ધુપ તો આંખો તક પહોંચકે રાત આઈ ક્યા?
ભોર સમય તક જીસને બાહુમે ઉઠા રખ્ખા?
વો અલબેલી રેશમ જૈસી બાત ભુલે ના ક્યા?
--રેખા શુક્લ

બુધવાર, 24 જુલાઈ, 2013

પનધટપે

રોશન મુહલ્લા ચમકે સોણી સોણી મધુબાલા પનધટપે નાચે ચુરાકે જીયા
કિશન કિશન પુકારા કરે રાધે રાધે મીંરા મીંરા સંગ રાસ રચાયે પિયા !!
અબ મોરપીંછ નૈના જલે જીયા પિયા પિયા ના પકડો મોરી બૈયા હાય દૈયા
છોડો છોડો લાજ આયે મુજે સુહાની મસ્તાની લો આ ગઈ ફુરવાઈયાં..!!
---રેખા શુક્લ

અધુરી સાંસ અધુરી ધડકન....
દિલમે સાંસ કો પનાહ મિલે ઔર ઇશ્ક્મે જાં હો ફનાહ...
દો પલ કા હૈ કારવાં ફિર તુમ કહાં ઔર હમ કહા...
ફર્શ પે ના ગિરને વાલે અશ્ક હૈ હમ....!! 
હવા પે લિખ કે આયે...ઇન ઘટાયે ને બતલાયા હૈ....
દેખ ઝુમખાં તો બોલે પિયા પિયા...
ઔર યે કિશન કિશન નામ કી મેંદી...
--રેખા શુક્લ

ચિત્કારનો ઉપાડ

પાંપણ ની એક લાંબી વાડ નમી ગઈ
દિલના ધબકારે નાડ જડી ખોઈ ગઈ

મંદ મુસ્કાન રંગીન કમાડ ભાળી ગઈ
તું પડછાયો મુજમા ં તિરાડ જોડી ગઈ

ચિત્કારનો ઉપાડ ત્રાડ હાથ જોડી ગઈ
બિલિપત્ર ઉભું ડાળે પહાડ ચડી ગઈ
--રેખા શુક્લ

મંગળવાર, 23 જુલાઈ, 2013

અરથનો અભાવ છે

ઉતાર છે ચડાવ છે
ઉઘાડ નો ઉભરાવ છે

કુંણાકુણા વરતાવ છે
કટાર નો વહેવાર છે

સવાર છે તહેવાર  છે
લાગણી પહેરાવ છે

શબ્દ લે સંગરામ છે
સમજનો અકળાવ છે
---રેખા શુક્લ

મળે મેળ મેળામાં.....

મનગમતાં પ્રભાતિયાં ની લાગી એક લગન
મળે મેળ મેળામાંય થાંઉ બસ એમાં મગન
**************************
ઉત્સુકતા ને અભિલાશામાં આવે મોટી ખોટ
પરિભાષા મનોરંજનની લૈ આવે દુઃખી ચોટ
**************************
મહેરામણનો મેળો મંદિરે થઈ ઉભરાય
ને શ્રધ્ધા તણાઈ હરિયાળા ડુંગર ચઢાય
--રેખા શુક્લ

ઓ મેરી મધુબાલા કહા કરે

સરપે લેહરાયે ધાની ચુનરિયાં 
દુઆ રહે રોશની કે સાંયે રહે
તરક્કી બઢે રિશ્તેં મહેંકા કરે
ખુશીયોં સે દામન ભરા રહે
એક્દુજે સર ગર્વસે ઉઠ્ઠા કરે 
હંસી સે આંગન મેહકા રહે
યે ખ્વાહિશ આખરી કરે
સાથી સંગ સાંસ જુડી રહે
--રેખા શુક્લ 

મારા સમ જાન ચાલી ગઈ....!!

મારા સમ જો માને અલગ તુજથી થઈ
મારા સમ મનમંદિરે મુરત તુજથી થઈ
તારા જ ભવિષ્યનો તુંજ છે ગુરૂ કહી ગઈ
તુજ આત્મા નો છે માસ્ટર તુજ સહી થઈ
દેખાય છે તેથી ય વધુ છે તુજ વાતું થઈ
મોરલાની ભેળે વાતે ચડી બંધાઈ ગઈ
ઉંબરની સીમા છોડીને ઉમ્મર વટી ગઈ
જિંદગી ના બદલે એક શામ દઈ ગઈ
ગલત માને જે તે પણ સાચુ કરી ગઈ
જિંદગાની બનાવી ને જાન ચાલી ગઈ
---રેખા શુક્લ

સોમવાર, 22 જુલાઈ, 2013

खुदा

कैसे कहुं "ना" तुं "हा" मानले
आ मुजे देखले मै तुझे मान लु
तु हा मानले मुजसे जा मांगले
आ मुजे पा ले मैं तुझे जान दुं

इश्क है तो खुदा पास आ मांगले
आ बुला तु मुजे जरा सवंर लु
जां मुर्दे मे हुं इन्सान आ मानले
जिंदा मानले  आ खुदा मानलु
---रेखा शुक्ला

મારા બધા મામાઓની વ્હાલી મામીઓ......

એના પર મોર થઈ ને બેઠી'તી....ના સમજાણું પેહલા મુજને સ્કુટર પર ખભે હાથ મુકી ને બેસવુ તો પડે ને....
પપ્પા સફરજન કહી ને ના પાડેલી તો પણ પેહલું એજ બોલ્યો નાનુ.....એ હું તમને કહું છું ....સાંભળો છો?
બીજા હંમેશા પાતળા સ્કુલ ના ટિચર...વાતુ કરે બગાસા ખાંતા ખાંતા ને બિસ્કિટ જેવી ભાખરી બનાવે...
ના ના લક્ષ્મીકાંત ...માલતી ને ભાણીઓ ને રેહવા દો....ચટ્ટા પટ્ટ વાળો લેંઘો જહાંગીર મીલ ના કાપડનો
ને સીક્રેટ પોકેટવાળું ગંજી.....કેમ છે રશ્મિ બેટા...બધું બરાબર ને??? શું ખાશો આજે બોલો.....
ફંટાઈ જાય ચણિયો ફાસ્ટ એટલુ ચાલે.....રશ્મિબેન ને ભાવતા ભોજને હરખ થી બેસાડે...માંજરી આંખે
બે લાંબા ચોટલા..લટક મટક એ થાતા...પાગલ પ્રેમી પંખીડુ ઉડી ડાળ ઝુલાવે.........શુશિલા...
શાંતિ માં મગ્ન શાંતિની ચાર્મીંગ ચારૂલતા...લત્તા બની વળગી રહે....ઝીણું ઝીણું હસ્યા કરે...આલાપ
દઈ સંગે ગાયા કરે..મન દઈ પ્રેમથી આવકાર દે....સૌથી વ્હાલી વ્હાલ કરે ...છાન છાન બોલે....!!   
લાંબો એક સુંદર ચોટલો વાન ધોળો ધોળો...પરીન્દ્રી સંગ પ્રફુલ્લ ....શર્માતું હસે ...વાતવાતમાં ખીલે
છેલ્લા વૈદ ફાંકી દે....ધોળા ધોળા મસ્ત મજાના ગોપાલ-પુજા સંગ ગૌ પુજા કરે...શસક્ત ને શિસ્તનું પાલન કરે
કોલેજ ભવન્સમાં ગુજરાતી ભણાવે....વટ માં દમયંતી પ્રભાવિત શૈલી...સુન્દર મુખડુ..વંદુ આજ સૌને...!!
---રેખા શુક્લ

રવિવાર, 21 જુલાઈ, 2013

આ તે કેવા ગુરૂજી છે?

ભણાવી ગણાવી ડોકટર બનાવી દે છે..?
આ તે કેવો ડોકટર છે એક સાંધે ને તેર તુટે છે?
આ તે કેવા ગુરૂજી છે? ટ્યુશન નામે ધંધે છે....?
શિક્ષક ધડવૈયો ભાવિ દેશ નો ....વિદેશ ભેજવા
કરે તૈયાર...આઇ આઈ ટી ના ગુરૂજી છે...?
બ્રોકન ફેમીલી માં ઉછરતાં ઘરમાં ક્યાં ગુરૂજી છે..?
સુદામા જેવો મિત્ર ક્યાં ?ના વિધ્યાર્થી ના ગુરૂજી છે...
ના એક લવ્ય કે ગુરૂ દ્રોણ કોઈ કહો ક્યાં ગુરૂજી છે...
નામ હતું "ગુરૂદેવ" જીવન આખું શિક્ષા દી છે...
નમ્ર વંદન કરું અશ્રુ દઈ અંજલી હા સર્વ ગુરૂજી છે.
---રેખા શુક્લ

હુકુમત કરેંગે હમ

મૈં ને તેરી સુરત દિલ મેં બસાલી હૈં
યાની અંધેરે મે શમ્મા જલાલી હૈં

લાખ લગે પેહરે આયેગા તું મિલને
મૈંને સહેલી સે શર્ત લગાગી હૈં

ઉસને કદમ રખ્ખા ખુદ હી જન્નતમેં
જીસને બુજુર્ગોકી પઘડી ઉછાલી હૈં

મેરી દુઆ હૈં કે વો ખુબ ફલે ફુલે
જીસને સબા તેરી નિંદ ઉડાદી હૈ

બસ તેરી આરઝુ તેરી ચાહત કરેંગે હમ
તેરે લિયે જહાં સે બગાવત કરેંગે હમ

દુનિયા હમારી રાહ મે કાંટે બિછાયેગી
લોગ જાનતે હૈ ફિરભી મહોબત કરેંગે હમ

માનો ના માનો અપના મગર હમને તય કિયા
ઇક દિન તુમ્હારે દિલ પે હુકુમત કરેંગે હમ

આજા મેરે સાથીયાં આજા

બાગોં મે ફુલ આ ગયે
મસ્તી કે બાદલ છા ગયે
મહેંકી ફિઝાયે કહે.....આજા મેરે સાથીયાં આજા
પ્યાસી નિગાહેં તેરા રસ્તા નિહારે
બેચેન સાંસે તેરા સદકા ઉતારે
મૈં તેરી રાધા તું હૈં મેરા કન્હૈયા
સુનલે પુકાર મેરી મેરે ખિવૈયા
તું પર મૈં પરવાઝ હું
તું ધડકન મૈં દમસાઝ હું
મૈં તેરી મુમતાઝ હું ...આજા મેરે સાથીયાં આજા
બજને લગી હૈં મેરે મનકી મુરલીયાં
અબ તો સંભાલે નહીં સંભલે પાયલીયાં
એક એક પલ દુશવાર હૈં  
મૈં હી મેરા પ્યાર હું....આજા મેરે સાથીયાં આજા
હાથોં મે સબાકે હોગા હાથ તુમ્હારા
છુટ નહીં સકતા કભી સાથ તુમ્હારા
તું કિસ્મત મૈં તેરી પીર
તુ મેરા રાંઝા ઔર મૈં હીર
તુ આઝાદી મૈ જંજીર... આજા મેરે સાથીયાં આજા

ઇન્તજાર કે મોતી

ક્યા થી મૈં તેરે પ્યારને ઔર ક્યા બના દિયા
તેરી બસ એક નજર ને ઝખ્મીં બના દિયા

કબ સે ભટકતી રહી હું તેરી જુસ્તજુ લિયે
મુજકો ભી તુને અપને જૈસા બના દિયા

તસ્વીર ઉસકી દેખકે મેરી કિતાબ મે
મેરી સહેલીયોં ને ફસાના બના દિયા 

આંખોને ઇન્તજાર કે મોતી લુંટા દિયા
આયા નહીં વો ઉસને બહાના બના દિયા
----સબા બલરામપુરી