કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
સોમવાર, 23 ડિસેમ્બર, 2013
સોમવાર, 16 ડિસેમ્બર, 2013
લીજે
હૈ ફિતરતોં કા જનાજા અજી જાન તો લીજે
ચુપકે સે કેહતે હૈ મેરા તુમ માન તો લીજે
અંદાજ હૈં અપુન કા તુમ છાન તો ના કીજે
સુન લેગા જમાના અપના માન તો લીજે
ઉલ્ઝન બઢેગી ઉલ્ફતમેં ફસેગી જાન લીજે
દસ્તક હૈં ખિદમત ખુશહાલ રહા તો કીજે
રસ્મેંને કહા પુરાના હૈં રિશ્તા રખ તો લીજે
લિખેંગે લહુસે દાસ્તાન પ્યારકી પઢ તો લીજે
---રેખા શુક્લ
ગુરુવાર, 12 ડિસેમ્બર, 2013
મંગળવાર, 10 ડિસેમ્બર, 2013
રવિવાર, 8 ડિસેમ્બર, 2013
શનિવાર, 7 ડિસેમ્બર, 2013
નેલ્સન મેન્ડેલા શ્રધ્ધાંજલી.
લગન માં મગન થઈ સફળતા મેળવવા પોતાના સંજોગો થી ઉપરવટ જઈ મંડ્યા રહો--મન હોય તો માળવે જવાય !!..હિમ્મતે મર્દા તો મદદે ખુદા...!!....નેલ્સન મેન્ડેલા કેટકેટલી વાર પડી ને ઉભો થયો તે જ મારી સફળતા થી મને માપો...! ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો......નેલ્સન મેન્ડેલા હું શીખ્યો કે ડરની ગેરહાજરી નહીં પણ હિમ્મતે જીત મેળવાય છે ....હિમ્મત રાખો......નેલ્સન મેન્ડેલા જોહાનસબર્ગમાં ઘરની બહાર ફુલો ને કેન્ડલની...શ્રધ્ધાંજલી ચિરશાંતી પ્રાપ્ત થાઓ...શું આપું હુ શ્રધ્ધાંજલી...શબ્દ ડૂબી જાય છે...આંસુ બંધ ના થઈ શકશે...આપની યાદ માં વિશ્વ રૂવે સાઉથ આફ્રીકાના સિંહ...!! લોકોએ ચુંટયા તેમના પ્રેસીડેન્ટ તરીકે... જેલ માં પથ્થર પણ તોડયા.... જાતપાત ના ધર્મ કે ચામડી ના રંગ ને બાળક જન્મ થી શીખીને આવતુ નથી...પણ પ્રેમ કરવાનું તો સહ્જતાથી ને સાહજીકપણે શીખવાડવામાં આવે તો..નેલ્સન મેન્ડેલા દુનિયા ને બદલી શકવાની તાકાત આપણા હાથમાં રહેલી છે...નેલ્સન મેન્ડેલા જૂની ડાયરી ના પાને પાને ભીતરનું ચોમાસું પાછળ પાછળ રેલા રેલા ઝરમરિયું ચોમાસું ----રેખા શુક્લ
સોમવાર, 2 ડિસેમ્બર, 2013
ગુરુવાર, 28 નવેમ્બર, 2013
બુધવાર, 27 નવેમ્બર, 2013
બુંદ બુંદ રાધા ના પ્રેમ ની ધારા વહે ખળખળ ને શ્યામ નો પ્રેમ બુંદ બુંદ....
મંગળવાર, 26 નવેમ્બર, 2013
સોમવાર, 25 નવેમ્બર, 2013
બુધવાર, 20 નવેમ્બર, 2013
સાજીશ !!
માયુસ હોકે જિંદગી કરતી રહે સવાલ
આ મિલ્લે ખુશી દેતી રહે જવાબ !!!
આજકા સવાલ દિલાવરે અય માલિક
એક કસક રેહ ગઈ કમબખ્ત હૈં સાજીશ
મેહરૂમ હૈ સુર્ખીયાં ઉડાતી હવા હૈં રંજીશ
બિખરે જુલ્ફ સતાયે લટે હવા હૈં સાજીશ
આસમાં પે લિખ્ખા હાથોં સે નિશાં બુખાર
છૂના થા યું હી બુખાર કી હૈં સાજીશ !!
मायुस होके जिंदगी करती रहे सवाल
आ मिल्ले खुशी देती रहे जवाब !!!
आजका सवाल दिलावरे-अय-मालिक
एक कसक रेह गई कमबख्त हैं साजिश
मेहरूम है सुर्खीयां उडाती हवा है रंजिंश
बिखरे जुल्फ सताये लटे हवा हैं साजिश
आसमां पे लिख्खा हाथों से निशां बुखार
छूना था युं ही बुखार की हैं साजिश !!
---रेखा शुक्ल
મંગળવાર, 19 નવેમ્બર, 2013
સોમવાર, 18 નવેમ્બર, 2013
રવિવાર, 17 નવેમ્બર, 2013
બાલ કૄષ્ણ ઉભો નટખટ !!
કૄષ્ણ કૄષ્ણ ભજી ગયું તન ભાવ્ય થઈ મહેંકી ગયું !
...રેખા શુક્લ
બાલ કૄષ્ણ વળગી ગયો મુજ હૈયે આવી ઇ વસી ગયો
વિઠ્ઠલ નું નામ દઈ યાદમાં ખોવાણી ને ઇ હસી ગયો
ભાલમાં તિલક ને આંખમાં નૂર વ્હાલમ ઈ રસી ગયો
પીળું પિતાંબર અકબંધ પાટલીએ કંદોરો ખોસી ગયો
અધરો માખણ ને ભોળવતી આંખે મુજમાં વળગી ગયો
પાલવ પકડી ને ઉભો નટખટ કાનમાં હસી ગયો...!!
...રેખા શુક્લ
શનિવાર, 16 નવેમ્બર, 2013
ગુરુવાર, 14 નવેમ્બર, 2013
બુધવાર, 13 નવેમ્બર, 2013
સોમવાર, 11 નવેમ્બર, 2013
રવિવાર, 10 નવેમ્બર, 2013
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)