ગુરુવાર, 12 ડિસેમ્બર, 2013

અર્ધખિલ્યાં તરે છે


પોપચા છે અર્ધબીડ્યાં ને અધર છે અર્ધબીડ્યાં
સુંવાળા મુલાયમ ગુલાબી ગુલાબ છે અર્ધખિલ્યાં
---રેખા શુક્લ

તોફાની નૌકા છે મઝધારમાં તરે છે
સાગરના અસ્તિત્વમાં જઈને સરે છે
-----રેખા શુક્લ