શનિવાર, 17 ઑગસ્ટ, 2013

मोती अश्कोके---नजरें धुंधली...शब्द हैं !!

मोती अश्कोके नजरें शब्द है; 
     दुनिया छोडके न जाते शब्द हैं !
खंजर मंजर पागल पायल हैं; 
     कब्र लाश छोडके चले शब्द हैं !
राही हैं सांसो की दोर शब्द है; 
     मुसाफिर बन चल पदे शब्द हैं!
चुपके से दफना जाते शब्द हैं; 
    शब्द का कफन शब्दकी लाश हैं
कोई कहे लब्झ कोई शब्द हैं; 
     गीत की प्यासी नजर शब्द हैं !
आखरी आशिष रूए शब्द हैं; 
     खाक मे मिले खाक शब्द हैं !!
प्यारका प्यासा दिप शब्द हैं; 
     इश्क ना सनम वफा शब्द हैं !
करार सजदा नादान शब्द हैं; 
    गेहरी निंदमे प्यास एक शब्द हैं
बिखरी झुल्फोंकी हस्ती शब्द हैं; 
     हसती नशीली मस्ती शब्द हैं !
----रेखा शुक्ला

~~~ હજુ કળ વળી નહીં~~~

પથ્થર ને વાગી ઠેસ હજુ કળ વળી નહીં
નજરાણું જાગી પ્યાસ હજુ સળવળી નહીં
--રેખા શુક્લ
~~~~~~~~~~~~~~~~~~~~~

યાદ અવતરી જાગરણ કરાવે
કાળતરી ગુલાબી રાત તરાવે

ભુલકણી યાદ સ્મૄતિ ક્રિયા કરે
આંખો બે લાલ આંસુ સાર્યા કરે
---રેખા શુક્લ

મોતી અશ્કો કે નજરે ધુંધલી શબ્દ હૈ...!!

મોતી અશ્કો કે નજરે શબ્દ હૈ
દુનિયા છોડકે ન જાતે શબ્દ હૈ

ખંજર મંજર પાયલ પાગલ હૈ
ક્બ્ર લાશ છોડકે ચલે શબ્દ હૈ

રાહી હૈ સાંસોકી દોર શબ્દ હૈ
મુસાફિર બન ચલપડે શબ્દ હૈ

ચુપકે સે દફના જાતે શબ્દ હૈ
શબ્દકા કફન શબ્દકી લાશ હૈ

કોઈ કહે લબ્જ કોઈ શબ્દ હૈ
ગીતકી પ્યાસી નજર શબ્દ હૈ

આખરી આશિષ રુએ શબ્દ હૈ
ખાક મે મિલે ખાક શબ્દ હૈ

પ્યારકા પ્યાસા દિપ શબ્દ હૈ
ઇશ્ક ના સનમ વફા શબ્દ હૈ

કરાર સજદા નાદાન શબ્દ હૈ
ગેહરી નિંદમે પ્યાસ શબ્દ હૈ

બિખરી ઝુલ્ફોંકી હસ્તી શબ્દ હૈ
હસતી નશીલી મસ્તી શબ્દ હૈ
--રેખા શુક્લ

અધરો મૌન શબ કરે !!

અહીં ઝાડને વાડ મળે અક્ષર થઈ વ્હાલ કરે
દિલ્દાર થઈ જમાના અક્ષરે ફરિયાદ કરે !!

સોંઉ તો સપને ને જાગી મનમાં મળ્યા કરે !
શબ્દોની ચાદર શબ્દ પર ફુલો સજજ કરે !

સાંસોની દોરી સુતરના બે ધાગે વ્યક્ત કરે !!
માયા ને રાખડી માં બાંધવા રક્ષા બંધ કરે !

વરસી હેલી પ્રેમની કહી પ્રેમ અકબંધ કરે !!
કોરાતું હૈયું પાંપણે અધરો મૌન શબ કરે !!
---રેખા શુક્લ 

અબોધ પરિંદુ

શીર પર ના ગંગા ચડી તોયે રાખ માંગે બસ અમસ્તુ !
બિલિપત્ર ત્રણ પર્ણ જેમ હું-તું- ઈશ માંગુ બસ અમસ્તુ !!

ગજગામિની અબોધ પરિંદુ ઉડવા માંગે બસ અમસ્તુ
દયાવાન પ્રીન્સ નું વંડર જીગર માંગુ બસ અમસ્તુ !!

અનરાધાર અંતર આશિષ ડાઉનલોડ બસ અમસ્તુ
વાંછટ ચાહત બકુડો અભિષેક નિરંતર બસ અમસ્તુ !!

નેચરોપથી ને એક્યુપંક્ચર છેદાવું તો રોજ અમસ્તુ
ડાંસીંગ ડગલાં ધ્રુજે અમસ્તા રોજ રૂંવે બસ અમસ્તુ !!

કંઠે ઝેર અટક્યું ને મસાણે માંગે રાખ ધન અમસ્તુ
રોરિંગ થંડર વિજ સંગ ચંદ્રધારે મૈત્રી બસ અમસ્તુ !!
--રેખા શુક્લ