શનિવાર, 15 જૂન, 2013

હમકદમ.............

તેરે હમકદમ બન કે ચલા કરું..
રંગીન સહારા ઘુંમટકે નીચે ફિરું
વક્ત કાફીર જવાની ના કટે તન્હાં
જમીંન પે સિતારેં બિખરાયા કરું
બહારો કી મેહફિલ મે સજદા કરું
મસ્ત નગ્મે તુજ કો સુનાયા કરું..
તુમ વહી ખ્વાબોં કી તસ્વીર હાં
મૈં તેરી હી તક્દીર બના કરું...!
જલ્વે ફિઝાંઓકો ના પુકારા કરે
તુમ કહો તેરા મુકદ્દર બના કરું
નજમેં લુંટાતી તુજે દેખ લિખા કરું
મૈં ગીત ગાતી નાચતી ફિરું..!!
ચેહરે સે હટના ના ગંવારા કરું...
---રેખા શુક્લ

પળો

વા થયો છે ને દુઃખ જતું જ નથી
આ બદન જાણે મરતું જ નથી
મેં જંખાતા પ્રકાશમાં જોયુ
ચંદ્ર ઉગે ને છુપતું જ નથી
પળો ખાબોચિયાં ભર્યા કરે ને
તરણાં તળિયે જાતા જ નથી
ડાળે ઝુરતું હોય છે પંછી
ટહુકી ને વાતું કરતું જ નથી
મન રજા ન માંગે દુર પહોંચી
મારી બાજુ માં ફરકતું જ નથી
--રેખા શુક્લ