બુધવાર, 23 જુલાઈ, 2014

છાંટુ


ચલ છાંટુ સવાર તારી કોર
ઉગે કિરણ ના ફૂલ ચારેકોર
પર્વતે ઉભી છે સિંદુરી ભોર 
ક્ષણ ખેંચુ પાસ મૂકી દોર !!
-----રેખા શુકલ ૦૭/૨૪/૧૪