બુધવાર, 2 ઑક્ટોબર, 2013

રિચાર્જ કરી દે ચાલ....

ચિતવન તિરછી તિરછી ઝાંકળ ભીની સવાર
ચલે ફુરવાઈ જઈ સરવર સ્મરણની ફુંવાર 

મેલે મે મિલે જાનમ કી ગર્મ જવાની સંવર
વેશ બદલે લાગણી સ્પર્શ લિપિ છેડે ભંવર
---રેખા શુક્લ 

ગીત અંજલી

ગીત અંજલી ખોળે, પીંછે કૄષ્ણ સવાર 
હરણાં મારો પ્યાર, ઝાંકળ મારો હાર

ઢળતી સાંજનો ભાર, છલકે તરી પ્યાર
સ્પંદનો લઈ જાર, ગુંચ ને ગાંઠો ઉતાર
----રેખા શુક્લ

રોજનીશી બળે...!!

રન-વે પર ભળી ગયો ફાયર ફાઈટર ઢળી પડ્યો
સુટ માં લાંબો ને અગન મેશ થી ભરેલ જડ્યો !
આંખો ઘુરતી તાળીઓના ગડગડાટ મધ્યે !!
વાહ વાહ ક્યાં બાત હૈ કહી પ્રેક્ષકોએ મળ્યો !
સાઈડ જોબ મોડલિંગની કરતા ટપકી ગયા આંસુ
યુ કેન નોટ લીવ વીથ હર બટ યુ કેન વીઝીટ 
દસ વર્ષના ભાઈને કહી ગળે વળગી પડ્યો !!
પળમાં જી-વન ભડકે બળે ફાઈટર ને દઝાડી
ક્રિટિકે ન્યુઝમાં વાહ લખી પ્રત્યેકની ચાહ લખી
આગ થઈ એક ચીસ નીકળી મૂંગી થઈ છૂપી નીકળી
અનધર મન્ડે અનધર થઈ બેક ટુ વર્ક...પણ 
રીયલી બેક ટુ નોર્મલ ક્યાં કઈ રહ્યું ???
ગ્લો બગ-કે જુગ્નુ ઘાસે ચમક્યાં ...બે ભાઈ ના આંસુ સર્યા
બીજા દિવસે બીજી તબાહી.....રોજનીશી બળે પાના ફર્યા
----રેખા શુક્લ

તું આવ વ્હાલ....

અહીં વ્હાલની ખોટ પડી....
તું આવે છે ક્યારે નદી સાગરને લો ખોટ પડી....
તરંગો ઉછળી આવકારે ને શંખલાઓની ભાત પડી
ચંદ્રની ભરતી-ઓટ મને કરે હેરાન તું આવ વ્હાલ ને વ્હાલની ખોટ પડી....
જડી જડી ને રડી રડી લે કહે ઝગડાની ખોટ પડી !
---રેખા શુક્લ

ખાલી પારણું મમતા નું !

લખી રહ્યો છું કાવ્ય આંસુનું ખુબ નજીક સ્પર્શી ને સરકાણું
એ વિક થી બચ્ચું આવ્યું'તું પ્રસન્નતાથી મન માં ભરાણું !
સિક્યુરિટી ને પિકોશન માં તોય જઈ કેમ રિસાણું ???
ટ્રામેટાઈઝ થઈ ને કરમાણું શાને પ્રભુ આવું નજરાણું?
ખાલી ખોળો ખાલી પારણું મમતા નું સપનું ખોવાણું !!
----રેખા શુક્લ

ગર્વમેન્ટ શટડાઉન !!!

એક સોના તો એક ચાંદીના અલગ અલગ પ્રાંત અહીં !!
દેશ-વિદેશમાં રહે સ્વદેશી અલગ થઈ અલગ ભાત અહીં

આહ ની ચાહને વાહમાં ગર્વમેન્ટ થઈને તો કાંત અહીં !!
શટડાઉન જો થઈ જશે જુલ્મ ના રેહશે તો શાંત અહીં  !!

જીવો ને જીવવા દો ની ક્યારે આવશે અનેરી જાત અહીં
શું નવરાત્રી ને શુભદિવાળી આવી તો રહી રાત અહીં !!
---રેખા શુક્લ

ઓબામા કેર વનોવને

પાંખ આવી શબ્દો લો ઉડી ઉડી આભલે
તોળી બોળી ભોળી શરમાણી છે આભલે
********************************
મધપુડો સમજ્યો ને ફાટ્યો છે રાફડો-
ઓબામા કેર વનોવને ચડ્યો છે ચાકડો--
ફિરસે કોઈ રો રહા હૈ હા બારિશ હો રહી હૈ...!
********************************
ગમતું ગમતું કરીએ તો ખુશ સદાયે રહીએ
એવું કરતા જીવીએ સુખમાં ચિરનિંદ્રે જઈએ
********************************
શમણાં શમણાં સૌના કાંધે વાસ્તવિકતાના શિખરે !
.....રેખા શુક્લ