બુધવાર, 24 ઑગસ્ટ, 2016

ફૂલ

ધરણી ની છાતી સૂકી ને વાદળને આવ્યું વ્હાલ
સૂરજે કરી સાજીશ એમાં રોયું ઘાસ આસપાસ

જા જા કરતી ઉડી લટો ને પવને કર્યું'તું વ્હાલ
વિજલડી ત્રાટકી ભીંજ્યું એક ફૂલ મજાનું ખાસ 
----રેખા શુક્લ

મંગળવાર, 23 ઑગસ્ટ, 2016

नुमाईश नजारां

रूत्बाऍ इशक का वाह वाह नजारां
मेहफीले महेंकी जनाबी सलाम नजारां

ख्वाबे महोबत में तीरे निशां हैं नजारां
दीवानापन बेबस निगाहें छेडे नजारां

दिल बना पागल सब्र करे कत्ल नजारां
छुके निकले हवां उफ्फ ये झ्ख्मी नजारां
----रेखा शुकला

બુધવાર, 10 ઑગસ્ટ, 2016

વરદાન


સાંભળી તુજ ની વાતો
તુ જ રહે રે મુજમાં 
તો ય ટાંકણે ટિચાણો
પથ્થર બની  મુજમાં
કહે છે અબળા મુજને
ને પાંગણો તું ભીંતમાં
ચણાયો જડાયો પૂજાણો
ઠોકરે ચડાવી મુજને તુજમાં
પોકાર મારી સાંભળજે 
વિનંતી કરું અરજ તુજ માં
આસ્થા કુંવારિકા ની તુજ માં 
ધરું પુષ્પક કાયાનું ચરણમાં
----રેખા શુક્લશુક્રવાર, 5 ઑગસ્ટ, 2016

निगोडी हायें ...

भीगे पथ से अग्नि पथ तक गीतो के बादल छायें
उफ्फ ये छमछम नाची फिरभी पायल निगोडी हायें 
---रेखा शुक्ला

સંઘરૂં મુજ આંખ ના તળાવ ને તારી યાદો ત્યાં વસી છે 
ઘૂંઘરું મુજ પાવ ના વણાંક માં તારી યાદો ત્યાં ફસી છે 
----રેખા શુક્લ

हुई चांदनी पानी पानी...उतरे तारें आंचलमें
भई बावरी रानी जानी...खतरे सारे आंचलमें
----रेखा शुक्ला