ગુરુવાર, 1 ઑગસ્ટ, 2013

कलकल छेडछाड

बांधके रख लु धडकनके पास बस मांगलु 
क्या प्यार उभर आये देखो तनपे जानलु
कान तु यु ना छेडा कर मुजे आके मानलु
राधा करेगी छेडछाड तुजेभी चोर जानलु

नजरे तेरी दर्पन..अधरो ने कुछ ना कहा
नैनो के सब कुछ केह दिया मोरे पिया
कलकल कलकल बेहति प्रेमकी नदिया
कंवल की तरहा उभर आये मोरा जिया
--रेखा शुक्ला

ભદ્રંભદ્ર ઔર હું શાણી ને તું શકરાભાઈ

અંગડાઇયાં આહ કરકે બેહોશ ભંવરે માશુકવાલે
જુઠે ફુલ સંગ અંગુર ફેવિકલ જિંદાદિલ વાલે !!

જોહરી હૈ અબ મરજી સીટી હૈં અનારકલી વાલે
દિવારોં પે ચુનવાયે બદલે ગલી પોપસિંગરવાલે

ઇમ્પોર્ટેડ કમરિયાં વેલકમ કરે દેખે જાનવાલે !!
ગયે ભદ્રંભદ્ર ઔર હું શાણી ને તું શકરાભાઈ વાલે
---રેખા શુક્લ

ટોચ પર

ખુદા હેકર થઈ ને આવે છે તેવી ન્હોતી ખબર !!
ભગવાન મહેર થઈ ને આવે છે તેટલી હતી ખબર
અભાગી પંખી આંખો બંધ છે તોય તું રોકાઈ જા
પ્રશ્ન તો ઉભો જ છે શું ટોચ પર ભજન છે? તો જા !!
---રેખા શુક્લ

ભાંગીને ભુક્કો પરપોટો

કઈ રીતે કુદી જાંઉ તાજી તાજી અર્થના આકાશમાં
આંખે મૂકી સંભારણા ભર્યું ભર્યું રડે છે આકાશમાં
***************************************
મળવા જેવો માણસ એક આંગળી ચીંધે છે
ભાંગીને ભુક્કો થઈ જાંઉ સ્મરણે વીંધે છે !
***************************************
એક ઇશારો કરી બેઠા
હ્રદયમાં છાપ કરી બેઠા
***************************************
ખરી શકતો નથી તારો છું
વાલમ કહી પુકારે તારો છું
**************************************
પગભર ક્યારેય ના થયો પરપોટો
ઘડીવાર ઘર બનાવે ફુંટે પરપોટો
**************************************
પંખીનું ટોળું આવે જે આંગણે તે કેમ ગરીબ છે?
મરે તો પણ શરમ છે જોઈશે કફન કેમ ગરીબ છે?
......રેખા શુક્લ