ગુરુવાર, 3 ઑક્ટોબર, 2013

શહેનશાહ ત્યારથી

મેહનત કરે લકીંરે તો તકદીર સે ઉપર ઉઠે
ઔકાતસે બનકે મેહનતે શહેનશાહ બન ઉઠે
--રેખા શુક્લ**************


શિક્ષિત થઈ ને સસલું આવ્યું જરૂરત ત્યારથી વધી ગઈ !
પંછીનું ઘર પાંજરું એમાં ભરાઈ જરૂરત ત્યારથી ડરી ગઈ

--રેખા શુક્લ********************

હિસાબ અધુરા બાકી અધુરા જુર્માના.....ભારંભારી !!

ભરના પડતા હૈં યહાં સાંસોકા જુર્માના
શુલ સેહકે ભી પડતા યાદોંકા જુર્માના
જીસે મૌતના આઈ ભરે જિંદગી જુર્માના
ભરકે આહ રોયે અશ્કે ઇશ્ક કા જુર્માના
---રેખા શુક્લ**************


કિતાબ કોરી કોરી ચાહે ખિતાબ ભારંભારી
ચિનગારી ભરી રખે ફિર ચાહે મારંમારી !
---રેખા શુક્લ

લકી સેવન ....જેકપોટ...!!


સાત સાત પાઉંડનું જન્મ... સાત જનમ ના ફેરા
સાત તારલા સપ્તૠષિને...સાત વારના દિવસ
સેવન વંડર્સ ઓફ સાયન્સ..સેવન કોન્ટીનેન્ટસ 
સાત સહેલીયા ખડી ખડી ફરિયાદ સુનાયે ઘડી
સાત સુરો મે સરગમ સતરંગી મેઘધનુષ્ય !!
---રેખા શુક્લ

मां की लाडली शाम आ जाती....


काश लौट आती मेरे बुलाने पे भुल पाती
आश लौट आती मेरे जाने से चुभ पाती
छांव आंखोकी मेरी घांव पायलकी पाती
अंजन राहतकी दुआ ख्वाबकी बन पाती
--रेखा शुक्ला 

अय फरिश्ते उल्झन !!


तरबदर करदी है अजि आपसे महेंकी ये नजरें
दरगुजर करही लो अजि आपसे बहेंकी ये नजरें
जीस जगा जायेगी उस जगा पायेगी ये नजरें
क्युं छलक जाये आखिर आंखे पयमाने नजरें
--रेखा शुक्ला 

આંસુ પછવાડે હિંચકું સીંચી સપના તુજમાં


થાંભલીના ટેકે ઝરણું થઈ ને વહું તુજમાં
ધકધક દિલ જોને થઈ ને રહું છું તુજમાં

સુઈશ હિંડોળે તુજની પાંપણે નૈન તુજમાં
પાંખુ થઈ ને વસંત વસતી જાન તુજમાં

છોળો થઈને સાગરની ઉર્મિ થઈ તુજમાં
નયને થઈને આવી શરમ છું હા તુજમાં

સોનેરી ભોર લઈ દિન થઈ ઉગું તુજમાં
શૈશવના ગાલે પારણાંની દોરે હું તુજમાં

વિજળીની આંખે હા વાદળ હિંચે તુજમાં
નેહ-નમી ચાલે ઝરણું વહું ભમું તુજમાં
....રેખા શુક્લ

કરો દિલ્લગી....

થોડી થોડી પિયા કરો દિલ્લગી....યે મહોબ્બત કા નશા વૈસે ભી રગ રગ મૈં જલતા હૈ....!!
માંગી મંદિરમે દુઆ તેરી સચ્ચી....અર્જ કા ફર્જ પુરા હો ગયા અંગ અંગ મે જલતા હૈ...!!
---રેખા શુક્લ



थोडी थोडी पिया करो दिल्लगी....ये महोब्बत का नशा वैसे भी रग रग मैं जलता है...!!
मांगी मंदिरमे दुआ तेरी सच्ची...अर्ज का फर्ज पुरा हो गया अंग अंग मे जलता है...!!
---रेखा शुक्ला

ખાલી શબ્દો

લાજવાબ ખાલી શબ્દોનો ભરેલો ધીરે ધીરે ચડ્યો છે નશો...મુજે માફ કરો મૈં નશેમે હું...પર હા મૈં શરાબી કહાં હું !!
ફરામોશ ખામોશ હોશ ખો ગયા હૈ હા હોશ બસ ઉતના હી બાકી કે ઉસ્કે આગેકા હોશ હી નહીં પર હા મૈં શરાબી કહાં હું !!
--રેખા શુક્લ

लाजवाब खाली शब्दोसे भरा धीरे धीरे चडा हैं नशा...मुजे माफ करो मैं नशेमे हुं..पर हा मैं शराबी कहां हुं !!
फरामोश खामोश होश खो गया है हा होश बस उतना ही बाकी के उस्के आगेका होश ही नहीं पर हा मैं शराबी कहां हुं !!
---रेखा शुक्ला

સતરન્ગી ધૂપ



યું જિંદગી કી રાહમેં મનકે પંખ ઉડને લગે
કુછ લબ્જ પરિકલ્પના કે પંખ ઉડાને લગે 

શબ્દોકે અરણ્યમેં ઘોંસલા કરને હમ લગે
ના લિખે હુએ ખત દેખકે યાદ આને લગે

કાનોકી બાલિયાં ઝુમને સમજો જબ લગે
યે સતરન્ગી ધૂપ મેં હુમ નહાને યું લગે !
--રેખા શુક્લ

ગરબે

આભને ઝરૂખે ચાંદે 
સાગર જેવા ગરબે
કોતર્યું કાળજું
એ ચાલોને ગરબે ઘુમીયે
....રેખા શુક્લ 

પીંજર

પીંજર ને કહો હવે પીછો ના કરે
જંજીર ને સહી હવે શબ્દ ના ભરે
ભંવર ને ડરી હવે ખોળિયું ના તરે
સુર્ય ના ડગલાં પ્રતિદિન થઈ ફરે
---રેખા શુક્લ 

પગરવ "પર્વ"

પગરવ કંકુના પગલાં પાડે 
ભાષા- શબ્દ જીવંત રાખવા
પગરવ નો વરસાદ ઝીલવા
ભાષા અહીં ડગ લો માંડે !!
---રેખા શુક્લ *********
શકીરા ના સુરમય શબ્દો તણી
ઝાંઝેરા મણકાની માળા ભળી
ટીંપુ ટીંપુ પરબ "પર્વ" તણી
સંસ્કૃતિએ ઉજાસ થઈ ભળી   
---રેખા શુક્લ*************
થોડી હોંશીલી ખામોશ ઉમદા શબ્દો મહીં
હરી ચુનરિયાં લઈ આવ્યો "પર્વ" અહીં
"પગરવ" નું રૂપેરી થૈ રણકે નુપુર અહીં
સર્વનો રણકાર રિશ્તો તો પગરવ અહીં
સરગમ સુર મિત્રોનો મીઠ્ઠો પગરવ અહીં 
----રેખા શુક્લ *************
દ્રષ્ટિબિંદુ 'પર્વ'
શબ્દોનું વર્તુળ
પગરવ થઈ સર્વ
---રેખા શુક્લ****************