શનિવાર, 12 સપ્ટેમ્બર, 2015

ગઈ

શ્વાસ લેવા આવી ગઈ, કવિતા થઈ જીવી ગઈ 
આપ સૌ મળ્યા અહી, પ્રેમ થકી  ભિંજાઈ ગઈ 
-----રેખા શુક્લ

बैरी हरजाई !!

शामने चूमी लेहरें हसीन पाई
दौडी हवा भाग के लगे लगाई

लुक लेके क्या स्टाईल आई
हुक पे बेरंगीन मछली घवाई

पागल पायल नाच ना पाई
चांदनी रात मे अंग लगाई
----रेखा शुक्ला

તૂફાની ચિપકુ.....!!

ચિપકુ હોઠે વિસ્ફોટ શામત
ચાંદપે હૈં આશિકી આફત
હાય, છા ગઈ લો કયામત
----રેખા શુક્લ

चिपकु होठे विस्फोट शामत
चांदपे हैं आशिकी आफत
हाय, छा गई लो कयामत
----रेखा शुक्ला

તૂફાની શામ છાઈ..... બત્તી બત્તી ગલે લગી
ક્વોલિટી વિજલી ચમકી ફિર બાદલમે સિમટી
----રેખા શુક્લ

तूफानी शाम छाई.....बत्ती बत्ती गले लगी
क्वोलिटी बिजली चमकी फिर बादलमे सिमटी
---रेखा शुक्ला

ચલ દરિયો જ ભરી લંઉ




બંધ સુટકેસ માં ચલ, દરિયો જ ભરી લંઉ
ડગલાં માંડી રેતે સૂતું, ધુમ્મસ જોઈ લંઉ...ચલ દરિયો જ ભરી લંઉ

તારલિયા ની ઓઢણી, સફેદી પહેરી લંઉ
ઉમળકા ના ઉગે ફૂલ, ફરફર મહેંકી લંઉ...ચલ દરિયો જ ભરી લંઉ

ભરી શ્વાસમાં મોજાં, તુજ ને  ઓઢી લંઉ
ઘૂઘવતાં પાણી ના, છિપલાં વીણી લંઉ...ચલ દરિયો જ ભરી લંઉ

ઉગ્યું કુમળું કિરણ, સોનેરી સિંદુર ભરી લંઉ
છ્મ્ છમ નાચે રશ્મિ, સંગસંગ નાચી લંઉ...ચલ દરિયો જ ભરી લંઉ
----રેખા શુક્લ