રવિવાર, 21 જુલાઈ, 2013

આ તે કેવા ગુરૂજી છે?

ભણાવી ગણાવી ડોકટર બનાવી દે છે..?
આ તે કેવો ડોકટર છે એક સાંધે ને તેર તુટે છે?
આ તે કેવા ગુરૂજી છે? ટ્યુશન નામે ધંધે છે....?
શિક્ષક ધડવૈયો ભાવિ દેશ નો ....વિદેશ ભેજવા
કરે તૈયાર...આઇ આઈ ટી ના ગુરૂજી છે...?
બ્રોકન ફેમીલી માં ઉછરતાં ઘરમાં ક્યાં ગુરૂજી છે..?
સુદામા જેવો મિત્ર ક્યાં ?ના વિધ્યાર્થી ના ગુરૂજી છે...
ના એક લવ્ય કે ગુરૂ દ્રોણ કોઈ કહો ક્યાં ગુરૂજી છે...
નામ હતું "ગુરૂદેવ" જીવન આખું શિક્ષા દી છે...
નમ્ર વંદન કરું અશ્રુ દઈ અંજલી હા સર્વ ગુરૂજી છે.
---રેખા શુક્લ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો