બુધવાર, 14 ઑગસ્ટ, 2013

ખુશ્બુથી ખરી ખરી

અંતરિક્ષમાંથી ગુજરી, પ્રકાશમાં ગુજરી ડરી ડરી
ગુરૂ ની ગમતી ખરી ખરી, કસોટી થી ભરી ભરી

વેબ ને વળગી ભળી, જો આંસુમાં તો ડરી ઠરી
ફુવારો ને ફુલદાની; ફુલડામાં ખુશ્બુથી ખરી ખરી

પ્રસંશનીય વૈભવી; ખુશ્બુ પણ ચીપકી જરી જરી
બરફનું એક પંખીડું, ઉડતું ગગને જઈ ફરી ફરી
---રેખા શુક્લ

વ્હાલ ઝાપટું

એમ લાગ્યું જાણે ગ્રીષ્મની 
બળબળતી બપોરે વર્ષાનું ઝાપટું
તસવીર તારી સ્મૄતિમાં, 
સંધર્ષમાં બને સહાય વ્હાલ ઝાપટું
----રેખા શુક્લ

"આહ"

પેપરલેસ વર્લ્ડ એન્ડ બોર્ડરલેસ દેશ તો પછી...
શેની ગુલામી ને શેની આઝાદી? 
---રેખા શુક્લ

પાણીના શરીરમાં 
વિચારોનું ઘમ્મર વલોણું 
શબ્દોથી લખું લખું ને 
ઘાવ ધોવાતા જાય
----રેખા શુક્લ

પુર્યા શબ્દ ના સાથિયા
"આહ" નો થયો છે
વિકાસ અર્થમાં જાયા !!
---રેખા શુક્લ

સુર્યમુખી

આઝાદી છે જીવ ને રોજ જાન લૂંટી લીધી
કરગરતી સવારે ધમાલ કરી વશી લીધી

તિરાડોમાંથી ઝાંખીને પસંદગી કરી લીધી
હ્રદયથી સાફ દેખાણી આંગણે કરી લીધી

ચિરોડીના રંગોમાં ભેળવીને રંગી લીધી
ઘડો ખાલી કુવે લઈ ગળાબુડ ભરી લીધી

આંગળીઓ કરેલ સાંકળ દુર કરી લીધી
પલાંઠી વાળી બેસી શ્વાસે ચુપ કરી લીધી

રશ્મિ બંધાઈ સુર્યમુખી વિમુખ કરી લીધી
લીલા ધરામાં ઝાંકળના તારલે ભરી લીધી
---રેખા શુક્લ

!!.....ઉપરવાલે....!!

ઉપરવાલા જિસે સબ કેહતે હૈ
હા તુમભી ઔર મૈ ભી સભી
ઉસ્કો કોઈ કુછ કેહતે નહીં હૈં
વો દિખતા નહી હૈ 
ઇસ લિયે જો જી મે આયે કરતા હૈ
મૈં થોડે ઉપરવાલે મકાન મે
રેહતે હુવે કે લિયે કેહ રહી હું
વો તો મંદિરમે કેહકે પર્વત પે રહે
ચાહે તો દિલ મે રહે ....ઉસ્કે 
બનાયે હુવે ઉસે બનાયે
એક દુજે કી ઉંગલિયા કરે
આપસ મે ઝગડે લડે મારે
બર્થ હોને સે પેહલે તો 
તુ સબકા ભાવિ લિખે હૈં ના?
તો ફિર તેરે બંદો કો તુંહી
ક્યોં તડપાયે...ઔર ફિર દિખે નહીં
કૈસે કોઈ પકડે? તું હી બતા રે
અરછા લગે ગા તુજ પે ઉંગલી ઉઠાયે?
અબ આંખે ખુલી હો યા બંધ કિ ફર્ક પડે?
કલયુગ કા બહાના...લોગ બુરે..
જમાના બદલ ગયા સબ કહે....ફિર ભી
તુજે કોઈ ના આંચ આયે હૈં ના...હમ તુઝે પુકારે
અર્જ કરે ઇશ્ક કરે અક્શ બહે ....
પર તુ એક ન સુને..અપની મનમાની કરે
રામાયન મે ગીતા મે ઔર મહાભારત મે 
આયે પર હમે ના દિખે....હા ં મંદિરકી મુરત મે
કિસિ કી સુરત મે...ફુલોં મે...ચાંદ-તારે-સુરજ મે
પશુપતિ હૈં ના તો નેચર મે દિખે ...તો જબ કોઇ
રોતા તારે ગિનતા હૈં તબ તુ સુનતા હૈં? તડપ તડપ
કે મરે લોગો કિ રાખ કો અંગિકાર કરતા હૈ
તબ તુ સુનતા હૈ? તુ યહીં આસપાસ હૈ ના?
સબ કુછ જાનકે રુલાયે...તોડ તોડ કે મારે
અનગિનિત નામોં સે પેહચાના જાયે...ઔર
કવિ અપને તખલ્લુક/ઉપનામ સે જાને જાયે
શબ્દ રેહ જાયે અગન રેહ જાયે ઉલ્ઝન રહે
આખરી જવાબ તુ રહે તબ તુ ગલે લગાયે
!!.....ઉપરવાલે....!!
---રેખા શુક્લ