મંગળવાર, 22 ઑક્ટોબર, 2013

बांटले-दे तो???


कभी तो अपना समज के उसको बता दे तो
मुमकिन हैं परिंदा जानको भुला देता हैं तो
साझे दिल चट्टान पथ्थर को हिला ही दे तो
हरखुशीयां आवाझ दे के  बांटले-दे तो???
--रेखा शुक्ला

ખોબામાં ભરવા મૄગજળીયા પરપોટા માણી......!!


અર્થના આકાશમાં લખી મુખોમુખ જઈ પરખાણી
તાજી તાજી કાચી ગબડી તોય ગઝલ થઈ જાણી

કલમની કમાલ ગુંજવી કોને ત્યારે તે સંભળાણી
આરઝુ  ખોળી અક્ષરે અક્ષર બર્ફ થઈ પીગળાણી

દઈ દીધું દિલ દીઠા મહીં પછી ફૌજી થઈ પીંજાણી
અજવાળ્યું અચાનક દિપે જો ઉધાડો બારણે જાણી

મૌતનો દરિયો છે પારદર્શક શબ્દની નૌકા ભરાણી
નામના સાગરમાં જોયો પરપોટો આંગણે ધરાણી
---રેખા શુક્લ