સોમવાર, 21 જાન્યુઆરી, 2013

કાજળ કારણ...ક્યાંથી આવી ચારણ ચારણ 
શું રે તારું ભારણ ભારણ
મોભે સખી તું માખણ માખણ
પ્રિત પિયુનું સારણ સારણ
વાતું નું વ્હાલ કારણ કારણ
લાગ્યું કાઢ્યું તારણ તારણ 
---રેખા શુક્લ
ભોર ભયે તુજ નેહા મારણ મારણ
મૈયા પ્રિતિ અતિ લાગણ લાગણ
ગૈયા સંગ ખાયે કિશન માખણ માખણ
નૈને ભોર ભોર લગાયે કાજળ કાજળ
---રેખા શુક્લ