સોમવાર, 18 નવેમ્બર, 2013

ફુંમતા રાધાના



ખોબામાં પાંદડા ખર્યા કવિતાના 
ને ઉગ્યા ચોટલે ફુંમતા અક્ષરના

એકાંત કરે અરજી મલકે રાધાના
સહેવાસે મળજોને શ્યામ રાધાના
---રેખા શુક્લ

હર જગહ


બિજ બોયે યાદો કે ફૂલ ખિલે હર જગહ 
ફિર ગિરી પંખડીયા બોયે ફુલ હર જગહ 
ચલે તો કટ હી જાયેગા સફર હર જગહ
આહિસ્તા સતાયે કા'ન પુકારે હર જગહ
છૂયે ફૂલોસે સાંસ થામે નજર હર જગહ
સોનેરી ચિડિયાં પ્રિયે તેરીહી હર જગહ 

ભીગા સૂરજ તુજ સે સજીલી હર જગહ
સપનોંને આંખે ખોલી તુમસે હર જગહ
----રેખા શુક્લ

તારું-મારું

ઠુઠું ગણિત ફૂટવાની કૂંપણ જેવું તારું-મારું
ગોઠવાઈ કતાર બિંદુથી રેખા જેવું તારું-મારું

અવકાશી નકશા લોક જુવે જેવું તારું-મારું
શ્વાસ આવી કરાર કરે જીવન જેવું તારું-મારું
----રેખા શુક્લ

ડૂબે શબ્દો કિનારે


ખમી જા્ને ઘસારો ઝળકવું તને છે
પંથ જ મંજીલ તોય ભટકવું તને છે

જિંદગી ઝેરીલ પરખવાનું તને છે
ડૂબે શબ્દો કિનારે તરસવાનું  તને છે
.....રેખા શુક્લ

હાથ મે રેત સા ઇસક તેરા...
ઝરા ઝરા જલાયે ઇસક તેરા...
મુજ મે હી ભાગા હૈ કોઈ, ઇસક તેરા...
યે આગ કા દરિયા હૈ ડુબકે જાના હૈ ઇસક તેરા.....
.....રેખા શુક્લ

પદમણી રેહના હૈ..!


પંડ પાથરી પ્રિત પોઢી'તી પરિણિત એ પદમણી
સૈયરું વીંઝણે પવન ચરખો શયને નાર નમણી !
             ************************
યે જુદાઈ કા રંગ હૈ તો બેરંગ હી મુજે રેહના હૈ..
ઔર લોગ સમજતે હૈ સતરંગી મુજે રેહના હૈ..!

---રેખા શુક્લ