મંગળવાર, 27 ઑગસ્ટ, 2013

સંભારણું મૂકી

સમજવાનું છે ઘણું અઘરું આંખમાં સંભારણું મૂકી
કવિતા શ્વાસમાં ભળી એક મધુરૂ સંભારણું મૂકી

આંખો વાંચે આખે- આખો તેમાં સંભારણું મૂકી
કાગળિયામાં જીવી રસ્મ ને તોય સંભારણું મૂકી

એક અટકણમાં રજક્ણ નુ ઉડવું સંભારણું મૂકી
સુરજ થવા મથે ગળપણ તરતું સંભારણું મૂકી
---રેખા શુક્લ