બુધવાર, 28 નવેમ્બર, 2012

પારિજાત પ્યાસે


પંચપુષ્પી રક્તશીખાધારી
  પથરાયા જ્યાં શ્વેત 
     પારિજાતકે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
  નભમંડળે રાસ રચે
ટમટમે અગણીત તારલા
      અમાસે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
 પલકારામાં ભાગે સૌ
નિજસ્થાન ભુલી પાછળ
      ઝાંકળે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
  સંવેદનાની યાદ ને
    સ્મરણનું ભાથું
       અતિતે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
    શ્વેત પરછાઈ
     પ્યાસી થંભી
  લઈ રક્તબિંબ અધરે
હમ ભી પ્યાસે વો ભી પ્યાસે
 ---રેખા શુક્લ

હમ ભી પ્યાસે ઔર વો ભી પ્યાસે


નિગાહોં કી કૈદ જિંદગી મે હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

ખામોશ ઇંતજાર લિયે હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

અજનબી ઔર ખયાલો મે હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

નમકીન મસ્તીયોસે ભરે હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

દિલ કરતા ઇબાદત રહે હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

ટપકતે આંસુસે સી લી જુબાન હમ ભી પ્યાસે વો ભી પ્યાસે

સાયે ઔર રૂંહ કહે હમ ભી પ્યાસે ઔર વો ભી પ્યાસે

---- ---રેખા શુક્લ