સોમવાર, 12 ઑક્ટોબર, 2015

માતૄભાષા


માતૄભાષામાં સંવેદના ભળી ને સંવેદના માં ભળી અનુભૂતિ
અનુભૂતિમાં લાગી પૂર્ણતા ને પૂર્ણતામાં પામ્યો જીવ સંતોષી 
સંતોષી નર સદા સુખી જે ભોગવે જીવન માં સ્વર્ગ માનવી
અલબેલા મુસ્કાને ઓર્યા મોતીડાં, ઝરમર્યા વાયરાં વરસાદી
---------રેખા શુક્લ