બુધવાર, 23 માર્ચ, 2016

માણસ નામે દરિયો

ચહેરો બતાવવા રીઝવે તું પેહલા
પછી કેમ શરતુ ને મૂકે છે પેહલા
----રેખા શુક્લએકલતાના નામે, માણસ નામે દરિયો
વેદનાની ચીસે દરિયા માં આવે મોજા

મૌન ની ચીસો ઉછાળે આવી ને મોજા
રડતો છાનો ન રહે માણસ નામે દરિયો
----રેખા શુક્લ