કાલ્પનિક દુનિયામાંથી વસ્તવિકતાની ધરતી પર રૂમઝુમ ચાલે ચાલતી મારી કવિતા નવોઢા બની શરમાય છે....
બુધવાર, 25 ફેબ્રુઆરી, 2015
મંગળવાર, 24 ફેબ્રુઆરી, 2015
શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015
ગુરુવાર, 19 ફેબ્રુઆરી, 2015
इश्क की धून
खामोश जुबां कहे अब ना कर पाये रे इन्तजार
भीड मै तन्हां याद किया करे हाये रे इन्तजार
चठ्ठीयां खाली कागज अक्षरे हाये करे इन्तजार
----रेखा शुक्ला
खांक बनके पिया उड्ती फिरुं साजना
तु हैं सागर मैं रहु नदी रे मेरे साजना
इश्क की धून पे चल चला करे हाये
रुके तो फासले देंगे सदमा
मन मस्त मगन तेरा नाम बस दोहराये
----रेखा शुक्ला
સોમવાર, 16 ફેબ્રુઆરી, 2015
સાંભળો તો
સાંભળો તો સમજાવુ મારા મર્યા ની વાત
ધક ધક કરવા ઝાંઝવાને જોયા ની વાત
જીગરના ટૂકડા તૂટે પેહલા વાર્યાની વાત
સાંભળો તો સમજાવુ મારા મર્યા ની વાત
રોજરોજ સંભાર્યા ને યાદમાં મર્યા ની વાત
ખૂટ્યા વ્હાલ પૂજ્યા તેમને વર્યા ની વાત
આંસુ મારા બહુ ખર્યા સમંદર ખર્યાની વાત
સાંભળો તો સમજાવુ મારા મર્યા ની વાત
----રેખા શુક્લ
રવિવાર, 15 ફેબ્રુઆરી, 2015
શનિવાર, 14 ફેબ્રુઆરી, 2015
अपनो का साथ
सोना सिर्फ सोना है जो मिट्टी मे मिल जाता है
सोना तो मुजे भी हैं पर तुज मे मिल जाना है !
एक पथ्थर हैं जो एक बार मंदिर जाता है और भगवान बन जाता है
एक मन मे बसाली लो मुरत न गई मंदिर और इन्सान बन जाता है
वक्त बता देता है अपनो का साथ ..सुई के नोंक पे चल्ता है साथ
वक्त को मुठ्ठी मे ले के आ जाओ साथ, अपनी ही हुं चललो साथ
---रेखा शुक्ला
मेरे हजुर..!!
लो छू लिया हैं आस्मां आज मेरे हजुर
खामोशियां ही मेरी छूलेंगी मेरे हजुर
महेक महेक सुगंध तन-मन मेरे हजुर
काहे छेड छेड छूया करे तु मेरे हजुर
बंध पलके हैं अल्फाझी चुंबन मेरे हजुर
ना लो इम्तीहां लीपटी हैं सांसे मेरे हजुर
ख्वाब मे जुडी बदन मे सिमटी मेरे हजुर
सुलगती धुंध बेकरार दिल आ मेरे हजुर
कांधे पे सिर खामोश सिमटी हुं मेरे हजुर
तेरे नाम मे जुडी नाते सही हैं मेरे हजुर
अय मेरे बावरे और पास आओ मेरे हजुर
आप ही आप तो हो मेरे खुदा मेरे हजुर
तुम्ही तो मेरे जन्नत के शेहनशाह मेरे हजुर
----रेखा शुक्ला
મંગળવાર, 10 ફેબ્રુઆરી, 2015
શુક્રવાર, 6 ફેબ્રુઆરી, 2015
હું થઈ જાંઉ બરફ
પાણી ને લાગી'તી તરસ,ઠંડી ફૂંકતો વરસ્યો બરફ;
બરફ પાછલી ઠંડી લઈને, ધરણી ને ચૂમ્યો બરફ;
ચાલ્યો જા ને બરફ તું, ગરમ રૂમમાં હું થઈ જાંઉ બરફ
મીંઠુ ચડ્યું, ગણપણ ચડ્યું, ઉપરથી ચડ્યો ક્ષાર;
ઝાપટ ઝાપટ કર્યા કરું , ખંખેરૂ જાત નો ભાર !!
ખાલી બોક્સ માં અક્ષરો ભરેલા કાગળિયા ઉડે
ભીતર ભીતર મનડા માં તરંગો થઈને જડે !!
હઉકલી કરે પગલાં પગલાં આવી મુજને અડે
પાછળથી ભરે બથ કે ટિંગાઈ જાય જોઈ કે રડે
બુધવાર, 4 ફેબ્રુઆરી, 2015
ગ્રીષ્મ નું ગીત
થંડી ને તગેડી ને હૂંફાળા ગીત થઈને
---રેખા શુક્લ
જિંદગી છોડ દેતે હૈ જિસ્કે લિયે હસતે હસતે
વો કેહતે હૈ નિંદ ન કર બરબાદ હસતે હસતે
---અનુરાધા રાજપૂત
હાથ ખુલ્લા હોય તોપણ કોઈ ના પામી શકે!
છે ખરેખર બંધ મુઠ્ઠીની કરામત જિંદગી,
લાભ લે ઈન્સાન એનો, છે ખુદાઈ હાથમાં!
ચાર દી' તો ચાર દી', પણ છે હકૂમત જિંદગી.
-શૂન્ય પાલનપુરી
હાથ ખુલ્લા હોય તોપણ કોઈ ના પામી શકે!
છે ખરેખર બંધ મુઠ્ઠીની કરામત જિંદગી,
લાભ લે ઈન્સાન એનો, છે ખુદાઈ હાથમાં!
ચાર દી' તો ચાર દી', પણ છે હકૂમત જિંદગી.
-શૂન્ય પાલનપુરી
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ્સ (Atom)