બુધવાર, 13 માર્ચ, 2019

खुदा यहां .. खुदा गवाह ???

ॠतु मिलनकी होती थी अब ये सिर्फ दंगा
कहीं ऐसा न हो ईछ्छामॄत्यु दे दे बस दंगा

खाना पीना हो गये हराम दुआ रहेम दंगा
रूहानी रिश्ते नहीं मतलबी इन्सानी है दंगा

मंदिर मस्जिद मजहब कत्ला मत्ला ये दंगा
मजहब जातपात बोर्डर त्योहारी हरेक दंगा

किताबी महोबतकी शानदार जिंदगी भूख दंगा
भूखे सुखे नाते फैसला पैसा इत्फादी सफर दंगा
---रेखा शुक्ला

મંગળવાર, 12 માર્ચ, 2019

ચૂંટ્ણીમાં .. !!

દેશપ્રેમી મગ્ન નાર નવેલી  મોહિની મલપતી નાર
ત્રિરંગા કોતરણી એ ને કાંગરીએ ફરકાવે નાગર નાર

પરપોટાને ફીણ ભાસતાં ભાગે જૂઠા ચૂંટણીએ જોઈ નાર
તલવાર ભાષિણી ચાલ ટહેલતી કરે ફેરવી નજરિયો વાર

ધારદાર વાક્યો શૂરવીર ફરતી ફૂદરડી ફળીયામાં નાર 
બિરદાવે દેશભક્તિ અગણિત 'કેસરિયાં'પાળિયામાં નાર 
---રેખા શુક્લ

હું પ્રક્રુતિ પર્ણ પ્રસુતિ- કોન્સટન્ટ સર્વેલન્સ


ગીફ્ટ ડ્રોપ્સ ફ્રોમ સ્કાય
સ્નોફ્લેસ્ક ઓફ મર્સી ફ્રોમ સ્કાય

મેઘધનુષ્યને લાગે ભોંઠપ
જોઈ ફૂલોના રંગોમાં

પહેરી પાંખો ઉડે સ્વપનિલ
સૌંદર્ય કેશીની મોહિનીમાં

રણકી ઉઠે  નૂપુર પાયલે
પડતા શેરડાં શર્મિલા ગાલમાં

હું પ્રક્રુતિ પર્ણ પ્રસુતિ,
વસંત વાવુ ફળિયામાં

રંગ બહાર ને બાગ પુષ્પના
સંગીત વાવું કર્ણમાં

છલક છલક છલકાંઉ
ગગરી થનથન આંગણમાં

નાચુ ભૂલાવું ઉમ્ર ચુરાવું
સમજણ વાવું જીવનમાં
----રેખા શુક્લ 

પીક્યુલર ઇમેજીનેશન....માં

No photo description available.
૯૦% ખુશાલી ચીલો પાડવામાં 
૧૦% સંગ ભળે તાલી ખુશીમાં

વિચારકોના કંઠ ઉષ્માની રૂહમાં
રંગ ઝરૂખે મસ્તાની રહે ખુશીમાં

કંકાવટીમાં મલકી રહે શબ્દમુદ્રામાં 
પરિચય દ્ર્શ્યોની ઝલક પરંપરામાં

નજરની છે સાક્ષી મુજ યાત્રામાં
પ્રશ્નોના પ્રશ્નો વસે ક્રિયા પ્રક્રિયામાં

પૂરપાટ વહેતા વાહને કૂતુહુલતામાં
કણસતુ દર્દ જાય ભૂલાઈ ભવ્યતામાં

પલાઠી પરોઢી છે અજવાળી ઉષામાં
રંગરંગી ઝાલર તાણી વાદળે સંધ્યામાં

રક્તમાં ડૂબી શબ્દો દિપાવ કાગળમાં
હ્રદયને આંસુ આવે જો ટપકાવ કલમમાં

ફ્રી ફોલિંગ સળવળે લિવિંગ રિલેશન્સમાં 
ડાય  હાર્ડ "જીવન" રોજરોજ ખોળિયામાં

પીંછુ ફેરવે હસી તું ભળી વળી કાવ્યમાં 
કૄષ્ણ તું જગતે વસ્યો માત્ર રૂડી રાધામાં
---રેખા શુક્લ 

મંગળવાર, 5 માર્ચ, 2019

'માલિક'


નમુ નમો નદી વંદી
પર્વત પર્વત હર ઘાટી ચીરે ધાર નદી 
જીવે પરમેશ્વર કરે પ્રાયશ્ચિત જીવ નદી
---રેખા શુક્લ
અવંતિકા
કહે તું વીરગતિ અંગારે
નેકદિલ રફ્તાર સંવારે
---રેખા શુક્લ
મનમોહક 'માલિક' કી મૈં મીટ્ટી કી દેન !!
બન નીડર શોર્યગાથા સાંવરા તુ મેરા
જાન ડગર પરિ-કથા બાવરા તુ મેરા
---રેખા શુક્લ

શુક્રવાર, 1 માર્ચ, 2019

तमन्ना के एहसास...!!



सपने खरीदे क्या क्या खिस्सा
मांगी दुआए मान के हिस्सा
दुनिया दिखाती हैं क्या क्या किस्सा
सरकते रहे लहु के आंसु लिस्सा
---रेखा शुक्ला