શુક્રવાર, 20 ફેબ્રુઆરી, 2015

તરસ પછી


દોટ મૂકે તરસ પછી આધાત થઈ સમજણ વરસે
ચોટ ચૂકે હરખ પછી આધાર થઈ મારણ વરસે 
મૄગનયની ને બે બાજુનુ સગપણ થોડુ કૈં ફરશે
સુગંધ પણ લલચાવે ને રણ ભાસે થૈ ભગાવશે 
----રેખા શુક્લ