શુક્રવાર, 5 જુલાઈ, 2013

ગીનીપીગ ને તો બસ જીરવાનું જ.............!!

એક દવાના લાગુ પડે તો તૈયાર બીજુ પ્રિસ્ક્રીપ્શન 
મને શું થવાનું?  માનવામાં જીવન પુર્ણ થાવાનું
આખરમા દરદની ઉધાર વ્યાધીનું ઘુંટાઈ જાવાનું
મળવાનું, તુટવાનું, જીવવાનું, છોડવાનું, મરવાનું
આમજ એક ઝીણા તારા નું આભે થી ખરવાનું !!
---રેખા શુક્લ 

જનાજાની એક ચાદર............!!

ફેસબુકની એક સંબંધ ચાદર ખેંચાઈ ગઈ
આદતની એક પરખ શરમ દેખાઈ ગઈ

સાગરની એક ખરાબ આદત વહાઈ ગઈ
કિનારાની એક પરખ જરાંક વણાઈ ગઈ

ઇરાદાની એક રેતીમાં દિવાર ચણાઈ ગઈ
જરૂરતની એક અજબ તસ્વીર ખેંચાઈ ગઈ

પ્રારંભની એક ગજબ તાસીર સર્જાઈ ગઈ
અસ્તીત્વની એક નજર બહાર ભરાઈ ગઈ

મિત્રતાની  એક મીઠ્ઠી સુવાસ ફેલાઈ ગઈ
પુતળીની એક ખબર શુકન ગણાઈ ગઈ

જનાજાની એક ચાદર ખુલી વિખાઈ ગઈ
સહારાની એક આદત આમ જણાઈ ગઈ
---રેખા શુક્લ

RAANJHANA

એક લડકી થી જો બગલ મે બૈઠી થી 
એક દાક્તર થે જો અભી ભી ઉમ્મીંદ રખતે થે કી શાયદ એક મુરદા ફિરસે ચલ પડે
એક દોસ્ત થ જો પાગલ થા 
એક ઔર લડકી થી જો અપના સબકુછ છોડ મુજ પર વાર હો ગઈ થી
મેરી માં થી બાપ થા ઔર બનારસ કી ગલિયાં થી
ઔર એક યહાં હમારા શરીર થા જો હમેં છોડ ચૂકા થા
ઔર એક યહ હમારા સીના થા જીસમેં અબ ભી યાદ બાકી થી
હમ ઉઠ સકતે થે પર કિસકે લિયે?
હમ ચલ સકતે થે પર કિસકે લિયે?
મેરા પ્યાર ઝોયા; બનારસ કી ગલિયાં, મુરારી સબકુછ છોડ રહે થે 
મેરે સીનેકી આગ યા તો મુજે જિંદા કર સકતી થી યા મુજે માર સકતી થી
પર સાલા અબ ઉઠ્ઠે કૌન? કૌન મેહનત કરે દિલ લગાને કી, દિલ મનાને કી...?
અબે કોઈ તો આવાઝ દેકે રોક લો...?????????
યે લડકી જો મુર્દાસી આંખે લેકે બૈઠી હૈં બગલમે આજ ભી હાં બોલ દે તો મહાદેવ કી કસમ હમ વાપસ ઉઠ જાયેંગે..!
પર નહીં
અબ મુડ નહીં હૈ....આખિર યે કિસસે લિયે?  આંખે મુંદ લેને મૈં હી સકુન હૈં ......સો જાને મે ની ભલાઈ હૈં પર ઉઠેંગે કીસી રોજ ઉસી ગંગા કિનારે ડમરૂં બજાનેકો,
ગલિયોં મે દૌડ જાને કો કિસી ઝોયા કે ઇશ્ક મે પડ જાને કો.........