રવિવાર, 11 ઑગસ્ટ, 2013

તરતું આવ્યું તરંગ.

તરતું આવ્યું તરંગ....
કવિતા ને મમળાવાની કવિતા ને ભેટવાની
કવિતા ચગળતા ચગળતા તેને માણવાની
સરજાતી, સ્ફુર્ણા ને શરમાતી ને ગોતવાની
કવિના મધુ વ્હાલ ને બસ પામી જીવવાની
કવિતા થઈ ચિંતને થાતું આછું અજવાસની
લાગે તરતું આવ્યું તરંગ થાય દેવ- દર્શની
---રેખા શુક્લ