સોમવાર, 3 જૂન, 2013

મછલી મછલી

અપુન બોલે તો ખલાસ કુડી ચલતી રહે ઝકાસ
મછલી મછલી દેખે ઝકાસ મુંડા દેખ કે ખલાસ
...રેખા શુક્લ


કિતાબે કિતાબે પક્ષીઓના પુંઠા
ને પાને લખ્યા શ્રી સીતા-રામ બેઠા
--રેખા શુક્લ

શ્વાસ નો ઉરછવાસે સંગ 
દ્રશ્ય નો સાક્ષાત રંગ
--રેખા શુક્લ

પાલમ વ્હાલ્મ જીવમ બાલમ
બુધ્ધમ શરણમ રહમ બાલમ
--રેખા શુક્લ

ઠાંસી ઠાંસી ને ભરાયો
કાશી કાશી જૈ રમાયો
--રેખા શુક્લ

કદર જાણી
કબરે તાણી 
સફેદી જાણી
દફનાવી રાણી
...રેખા શુક્લ

હજુ ગુંજન દિલના માળી
સજુ સજન દિવ્ય જાણી
--રેખા શુક્લ

આરસ ને પારસ મહીં
સ્પર્શ ને સારસ મહીં
તરસ ને વારસ અહીં
મોરસ ની ઢાઢસ રહીં
...રેખા શુક્લ

વલ્લા પુકાર !

યે હસ્તી કી કશ્તી ક્યું જિંદગી મે ફસતી? 
મુહ મોડ લે જિંદગી કરું કૈસે મૈં બંદગી?
--રેખા શુક્લ

ઇશ્ક કરાર 

શબ્દ દરાર 
સાંસે ફરાર 
હિસ્સે હજાર......
............ફિર ક્યું પુકાર !
--રેખા શુક્લ

શબ્બા ખૈર કરે તું કોઈ ગૈર નહીં....

સમંદર કે ભંવર મે તૈરના ઠીક નહીં...
વલ્લા જવાબ તુમ્હારા નહીં....!! 
--રેખા શુક્લ

સાંસો મે સરગમ, 

લહુ મે તરન્નુમ, 
અક્ષત અક્ષર શરણમ 
અસ્ખલિત શિવમ સરગમ 
..રેખા શુક્લ

કવિ શબ્દ નો હાર માંગે કવિતા ને સાભાર ટાંગે ....

લ્હાણી કરી વાણી તણી
શાણી મળી પાળી ચણી
થાતી ઉજાણી રેતી ઘણી
તાણી ભળી વાણી કળી
--રેખા શુક્લ

વેરાઈ સરસ્વતી મહીં
વ્હેંચાઈ સંસ્ક્રુતિ અહી
ડરાઈને ખોવાઈ રહી
---રેખા શુક્લ

ન રામ ન રાવણ 
ખોવાયેલી સીતા
ઝુંપડી ની વસંતવાટિકે
 --રેખા શુક્લ

ખોળિયે 
તું જ માં આવી 
તું જ માં રહી 
તુજ થી દુર 
તુ જ ખોરડે
-રેખા શુક્લ

અંશુમન ની આશા બની જા 
જા સાગરની સરિતા થઈ જા..
સરી જાય છે અશ્રુ ....
સ્વપ્ન થઈ તરી જા..
--રેખા શુક્લ