બુધવાર, 27 નવેમ્બર, 2013

કોરી પાનીએ


કોતર્યુ છે દિલ અને રેત માં છે પગલાં 
કોરી પાનીએ સપના માંડે છે પગલાં !
---રેખા શુક્લ

શિક્ષક વેચે છે વિદ્યા અહીં 
વેચાય છે બારાખડી અહીં
માણસ થાય ભક્ષક અહીં
ભક્ષક રક્ષક વેચાય અહીં
---રેખા શુક્લ 

બુંદ બુંદ રાધા ના પ્રેમ ની ધારા વહે ખળખળ ને શ્યામ નો પ્રેમ બુંદ બુંદ....

કરમ કી કસમ યાદ હૈં બુંદ બુંદ 
જાન કી કસમ જિસ્મ હૈં બુંદ બુંદ
વાહ તેરી ઠકુરાઈ વાદે બુંદ બુંદ
પ્યાસ કરે વફા પાસ હૈં બુંદ બુંદ
---રેખા શુક્લ

करम की कसम याद हैं बुंद बुंद
जान की कसम जिस्म है बुंद बुंद
वाह तेरी ठकुराई वागे बुंद बुंद
प्यास करे वफा पास हैं बुंद बुंद
---रेखा शुक्ला

પ્રિત રૂલાયે

તારી પ્રિત રૂલાયે તોસે નૈના જો લગાયે
અંખિયોસે બરસ પડે કાહે દિલ લગાયે
---રેખા શુક્લ

तारी प्रित रूलाये तोसे नैना जो लगाये
अंखियोसे बरस पडे काहे दिल लगाये
----रेखा शुक्ला