સોમવાર, 2 એપ્રિલ, 2018

" કુહૂ" કબીર આંખો !

હું તો આવ્યો લાવ્યો નાના જુઓ ' હસમુખભાઈ' વંચાય
મુજને આવી પાંખો? બોલો વાંચે " કુહૂ" કબીર આંખો !

'હર્ષલ' હરખાય ને 'કૄતલ' અતિથિ-વિષેશે  રે મલકાય
દાદા 'હિતેન્દ્રભાઈ' નો લાડલો વ્હાલ જોઈ ને હરખાય

ઉર વસેલ 'ઉર્વશીબેન'થી હરખનાં હેતડાં વહેંચાય !!!
ચાલ 'નયનાબેન'ની ઉતાવળી સંગ સંગ છે પરખાય

શુભેરછાઓ હૈયા ની અઢળક લ્યો ચોતરફ છલકાય
હાલરડું ગાંઉ પહેલા "હસમુખડો" ઉંઘમાંય મલકાય !
----રેખા શુક્લ (૪ એપ્રિલ ૨૦૧૮)