રવિવાર, 8 ડિસેમ્બર, 2013

કાચી ફૂંટી મુંછે છોકરો જાય હરખાય !!હવામાં ઉડી લટો ને આંખો જાય મિંચાય
ભ્રમર તંગ નૈન બાણ અધર ખુલી બિડાય
ખુશખુશાલી નટખટ કાનુડો આવી ભિડાય
ભીંજે જુઈ-ચંપો સાળુડો ચાડી ખઈ ચિડાય
---રેખા શુક્લ