બુધવાર, 24 ઑગસ્ટ, 2016

ફૂલ

ધરણી ની છાતી સૂકી ને વાદળને આવ્યું વ્હાલ
સૂરજે કરી સાજીશ એમાં રોયું ઘાસ આસપાસ

જા જા કરતી ઉડી લટો ને પવને કર્યું'તું વ્હાલ
વિજલડી ત્રાટકી ભીંજ્યું એક ફૂલ મજાનું ખાસ 
----રેખા શુક્લ