રવિવાર, 5 જૂન, 2016

પરોપકારી વ્રુક્ષો નું ગર્ભધારણ....

પગલાં ને મોજ પડે, મંજીલ ને ક્યાં ફર્ક પડે
પગમાં જો મોજ ચડે, દર્દ માં ત્યાં ફર્ક પડે

પામવાને ભલે પડછાયા, પાછળ છોને પડે 
આગળ ડગ સંભાળી ને બસ આગવા પડે

ટપાલ પીરસે શબ્દો, પૂષ્પો છાબ માં પડે
સૂકા પર્ણો ખખડે ગૂંજી, મસ્ત ફૂલે ફર્ક પડે
----રેખા શુક્લ

खामोशी ने दिल दुःखाया फिर खुश्बु ने सेहराया हैं
जन्नते नजारें दिखाया फिर जाके दिल को समजाया है
----रेखा शुक्ला