શનિવાર, 26 ઑક્ટોબર, 2013

ચ ભાષા


ચ ભાષામાં વાત કરી રમતા યાદ છે...!
ચમ ચને ચઅ ચહીં ચખુ ચબ ચજ ચમ ચજા ચપ ચડે ચછે
ચતું ચફ ચરે ચહું ચફ ચરું ચબ ચસ ચરો ચજ ચસ ચવા ચર ચજ ચડે ચછે
(મને અહીં ખુબ જ મજ પડે છે તું ફરે હું ફરું બસ રોજ સવાર જડે છે )
---રેખા શુક્લ

સતત ઝંખના ઇશ્વર ભળ્યાં

પાનખર હું ને તું
સતત ઝંખના
લઈ તરસની..!
----રેખા શુક્લ
  
સફરમાં અત્તરના ફુલડાં મળ્યાં 
હવે કાપવાને રસ્તો ઇશ્વર ભળ્યાં
----રેખા શુક્લ

ખબર છે


મિલન કાજ કર્યુ દરિયા પાર તે ખબર છે
દડી જાય સર્યુ સ્મરણ પાંપણને ખબર છે

હતું ને હુલામણું હમ-તુમ હરણું ખબર છે 
સરી જાયને ટાણું રોવડાવે આની ખબર છે

તરફડયું'તું ઝંખી મૄગ ઝરણ ને ખબર છે
તૄષાથી મરાણું જોયું હતું આંખને ખબર છે
--રેખા શુકલ 

અક્ષર શ્રેણીમાં મ્હાલે છે


ટી.વી. ચેનલની જેમ રોજ લખાણ ચાલે છે
મૂળ અક્ષર શ્રેણીમાં યુઝર ટાઈપ ચાલે છે
નાનકી મેનુમાં વાનગી કવિતા ભણી ચાલે છે
રોજ પીરસવી રિમોટ કંટ્રોલ હાથે મ્હાલે છે 
---રેખા શુક્લ

बुंदन बुंदन


मेरो शिवम महेरबान है...
साजिश मे शामिल सारा जमीं आसमां है...
फीर भी श्रुति केहती बुंदन बुंदन पागल आसमां है..
रंग लो भीगी सरगम मे कर दो महेरबान है...!!
----रेखा शुक्ला 

हर घडी करवाये इन्तझार


कयामत आ जायेगी तेरी जुदाईमे अब
कमब्ख्त कब होगी बारिश पैसो की ?

युं ही पेहलुमें बैठे रहो रोकलू जान अब
बात इतनी तो मान लीया करो ? लो

आवाझ सताये सांसो को यु तडपाते अब
बेहकी नजरसे शराबी तेरी शब्दोमें अब

हाथ उठाके कोई तो दुआ करो अब..
रूठके ना जाया करो अजी तुम ..!!
---रेखा शुक्ला