ગુરુવાર, 18 એપ્રિલ, 2019

रंगकलमसे बेहुदे

ड्युटी बियोन्ड डेथ, फिर भी कूहू कूहू बोलती कवितांयें हैं ?
ओफ ध रेकोर्ड ट्रेझर ओफ ब्लेसींग्स मुस्काई सिल्की रचना है?

इद्गारॉ दोदारे दिलसे उठे इबादत कोई ईजाजत सरपे हाथ हैं?
सरेआ, सुगलुलोत हुए अल्फाझ्म क्या चाहत बेनाम चातककी हैं?

अन्यमनस्क नजरें धूंधली, क्यां जिंदगी सब की गुलझार  हैं ?
रंगकलमसे डूबी कॄतियां, बदली मौसममें सरनामी मूर्तियां हैं ?

रूक्सत करे, अलबिदा कहे,अरे !! रूकावटें शान तख्तों ताज हैं 
दुरस्त करे, गौर फर्मायें, अल्फाजे मौन प्यासा हां ये राझ  हैं

चूनाव, दंगा, रिश्वतखोर बेहुदे नारें,  किसे समजाये आग हैं
झख्मी परिंदे सी आम जनता यहां, कैसी शान किसे नाझ हैं  
---रेखा शुक्ला 

ફરમાન કલંક

ઝાંકળની ભીની ભીની ઝલકમાં ભળી ગોલમાલ શું પાંખ ને અગ્નિ છે ?
એકલ દોકલ ચંદનીયું તિલક બાકી, બીજી નજરે શું ફરમાન કલંક છે ?

નીકળે કાફલા બેબી બૂમરે શાણી, વેલ્ધી મલેનિયમ હોટ જનરેશન ્છે ?
વરસાવે વ્હાલનો વરસાદ અંગેઅંગ, સંવર રહી જીન્દગી સંગસંગ છે ?

શોલે શોલે ક્ષણોનું પગેરૂં, લઈ ને આવ્યો પડખે શબ્દ શું કલરવ છે ?
મનજોબન ના અંતિમ ઝરૂખે, ઉછાળી તરંગો ને ડોકાય શું કલરવ છે ?
----રેખા શુક્લ

મારા મમ્મી

રોજ મનાવુ મધર્સ-ડે !! કદી ન થાતી મજા પૂરી  એવા મારા મમ્મી
લોકપ્રિય ને સાહિત્ય રસિક, ગરબા રમે ને ખો-ખો રમાડે મારા મમ્મી

રૂપાળા, નમ્ર, પ્રેમાળ ને અનહદ લાગણીશીલ એટલે બસ મારા મમ્મી 
અંતરના ઊડાણેથી ભલે અમે દેખાતા બે વ્યક્તિ પણ એક હું ને મમ્મી

અદ્રશ્ય અડચણોને વટાવે રાખી સમતોલન જાણે દોર પર ચાલે મમ્મી
ગરમ ગરમ રોટલી પીરસી હસતા ગાતા મમ્મી આગળ વધાવે મમ્મી

ટીચર વ્હાલા આખા ક્લાસના ટ્યુશન કરતા દોડી ભાગી, અરેરે મમ્મી
હ્રદયના ધબકાર ખરા ને મધુર હાસ્ય તાજુ ગુલાબ, રૂપ-સુંદરી મમ્મી 

વધુ સમજાઈ એ જીવંત વાતો બની હું મમ્મી  શું કહું તમને ઓ મમ્મી
ક્રિએટીવ ને ઓલ્વેઝ એક્ટીવ, મોતીના દાણાં અક્ષરે આષિશ  દે મમ્મી
---રેખા શુક્લ