મંગળવાર, 23 જુલાઈ, 2013

અરથનો અભાવ છે

ઉતાર છે ચડાવ છે
ઉઘાડ નો ઉભરાવ છે

કુંણાકુણા વરતાવ છે
કટાર નો વહેવાર છે

સવાર છે તહેવાર  છે
લાગણી પહેરાવ છે

શબ્દ લે સંગરામ છે
સમજનો અકળાવ છે
---રેખા શુક્લ

મળે મેળ મેળામાં.....

મનગમતાં પ્રભાતિયાં ની લાગી એક લગન
મળે મેળ મેળામાંય થાંઉ બસ એમાં મગન
**************************
ઉત્સુકતા ને અભિલાશામાં આવે મોટી ખોટ
પરિભાષા મનોરંજનની લૈ આવે દુઃખી ચોટ
**************************
મહેરામણનો મેળો મંદિરે થઈ ઉભરાય
ને શ્રધ્ધા તણાઈ હરિયાળા ડુંગર ચઢાય
--રેખા શુક્લ

ઓ મેરી મધુબાલા કહા કરે

સરપે લેહરાયે ધાની ચુનરિયાં 
દુઆ રહે રોશની કે સાંયે રહે
તરક્કી બઢે રિશ્તેં મહેંકા કરે
ખુશીયોં સે દામન ભરા રહે
એક્દુજે સર ગર્વસે ઉઠ્ઠા કરે 
હંસી સે આંગન મેહકા રહે
યે ખ્વાહિશ આખરી કરે
સાથી સંગ સાંસ જુડી રહે
--રેખા શુક્લ 

મારા સમ જાન ચાલી ગઈ....!!

મારા સમ જો માને અલગ તુજથી થઈ
મારા સમ મનમંદિરે મુરત તુજથી થઈ
તારા જ ભવિષ્યનો તુંજ છે ગુરૂ કહી ગઈ
તુજ આત્મા નો છે માસ્ટર તુજ સહી થઈ
દેખાય છે તેથી ય વધુ છે તુજ વાતું થઈ
મોરલાની ભેળે વાતે ચડી બંધાઈ ગઈ
ઉંબરની સીમા છોડીને ઉમ્મર વટી ગઈ
જિંદગી ના બદલે એક શામ દઈ ગઈ
ગલત માને જે તે પણ સાચુ કરી ગઈ
જિંદગાની બનાવી ને જાન ચાલી ગઈ
---રેખા શુક્લ