રવિવાર, 11 નવેમ્બર, 2012

મુરલી મનોહર સે એક્બાર.....


મુરલી મનોહર સે એક્બાર.....
મૈં આજ ભી ઉનકી અમાનત હું
જો મેરે દિલો દિમાગોં પર છાયે હૈં
અપનોં કે બીચ ભી તન્હાઈ હૈં
જો મેરે જી કો મચલા રહી હૈ
ગર મર જાંઉ તેરી યાદ મે
મેરી લાશ પર ઉનકી હી આંખે હૈ
આતે હૈ કંઈ બાર તો મિલને
કાશ ભોર ન હો જાતી
સાથ વો ભી નહીં લે જાતે હૈ
બડે બેફિક્ર સોયે જાતે હૈ વો
નિગાહોં સે એક બાર દેખ લુ
તમન્નાયેં દિલ મૈ લિયે જીતી હું
ઇશ્ક ને બરબાદ કિયે દર્દે જીગરે હાલ
કમબખ્ત રિશ્તે ને મુજે મારા હૈં બાર-બાર...!!
------રેખા શુક્લ ૧૧/૧૧/૧૨

ચિત્રમાં............


રોજ તુટે તારલિયા

રોજ ખુટે ચાંદલિયા

શ્વાસ ના એકાંતમાં

છલકતુ, મલ્કતુ ગભરાતું શરમાતું વલખાતું ચંચળ મન પરોઢમાં

ધક ધક વહે યાદોમાં

કેવો નશો છે લતમાં

બેબસ છે હાલાતમાં

ક્ષણમાં માંગે શેને માંગે વેદના મળી છલકાય આંખો શબ્દ ચિત્રમાં

લકીર સામે ફરિયાદમાં

પ્રયાસ રઝળે રાહમાં

ક્શ્મ કશ રોપી હૈયામાં

ઉષ્મા ભળે શબ્દે શબ્દે મલકાય પ્રેયસી ઉગતી પરોઢે કૈં યાદમાં

-રેખા શુક્લ (શિકાગો)

આભરણ .......


ઘુઘરીસંગ ભરીએ આભરણ 

મોગરાની કરીએ ગોઠ્વણ

તુજ ચરણે લઉ ઘરી કમળ 

આયખું પરાગ ભરી ઢોળ

વાયરો જોગી જગાડી મરણ

ના ખોવાવુ મારે કોઈ અરણ 

રાખ મુઠ્ઠીભરી ઘડી દે શરણ

-રેખા શુક્લ (શિકાગો)