રવિવાર, 1 જૂન, 2014

શ્રીમાન જી કાકા

'અમારું સરનામું'-'રાત આવી લફડા લાવી'-'વસુદૈવ કુતુમ્બકમ'-'મુઠ્ઠી ઉંચેરો માણસ'-આવા અનેક નાટકો ના અભિનેતા શ્રી ગોપલદાસ ઘીવાલા "જી કાકા" ના નામે પણ પ્રસિધ્ધ છે તેઓ વન્ડરફુલી સ્વીટ ગીકી પર્સનાલિટી દાખવે છે..હમેંશા પોઝીટિવ સાઈડ જોવા વાળા ખુબ જ ખંતિલા, મેહન્તુ ઉત્સાહી પોતાની આગવી પ્રતિભા વાળા હાસ્ય ધરાવતા-સોર્ટ ઓફ ગૂફી પણ લોકલાડીલા કલાકાર ને રંગમંચ પર જોઈને ખુબ આનંદ થયો ને ખુબ પ્રભાવિત થઈ ને અહોભાવની લાગણી અનુભવી...એમની એક ઝલક વડીલ શ્રીમાન જી કાકા સાથે....સહર્ષ પોસ્ટ કરું છું