ગુરુવાર, 7 ઑગસ્ટ, 2014

ફિલ્મિ ઘરાનો


ખયાલો કિ નજાકત ઔર અલ્ફાજો કી બંદિશે

ફિલ્મિ ઘરાનો મે આંખો કી મસ્તિયાં સાજીશે
ગજરા ઔર કજરા કી કહાનીયા નવાજીશે !!
----રેખા શુક્લ





જીસે પૈસા દેકે દેખનેકો તરસતે થે "હિંદી મુવીઝ"

અબ યુ ટ્યુબ પે ફ્રી બરસ્તે હૈ મુવી ઔર ટોકિઝ
મૈં સોચતી હું તો એજ્યુકેશન ફ્રી ક્યું નહીં ???

ઓઢણી


પાવન હ્ર્દયમાં ફૂંટે સરવાણી
ભીંજે રે ઓઢણી ને ભીંજે રે લહેરીયું લાલ

ગોવાલણું જીવે તારી રાહમાં
કાન આવ તુજની ચાહમાં

ભીનાશ આંખોની પાથરી તુજ રાહમાં
હા છે વિસ્મૃતિનું વરદાન તારું જ આપેલું 

ને તુજ વંચિત તુજ વરદાનમાં 
આવરે કાન મારા વ્હાલમાં
----રેખા શુક્લ

લીટલ ટીએલસી


ઘુંઘટો તાણી પકડી મારું બાવડુ લઈ જા ને કાનુડા
ખબર છે પેલી રાધા ને હા હું તુજ પાસ તો છું કાનુડા
વિતેલા મલેનીયમ ની હુ ને .....મારા કાનુડા ...!!
-----રેખા શુક્લ


ચાંદની બરસે ઝરમર ઝરમર ફિર ભી મેરે હાથ હૈ ખાલી
બિન મહેશજી કે તો સૂરજ મે ભી ના રેહતી હૈ ગરમી 
અધુરે સપને અધુરે અપને અધુરી જીવીત આશાયે
સાંસ કા બંધન લહુ કા રગો મેં અલવિદા સે ભી ના તૂટે
એવરીબડી નીડ્સ લીટલ ટીએલસી જિંદગી કે અંદર !!
-----રેખા શુક્લ


પરિક્ર્મા એ થોડો ક્ષિતિજ ને પરણે
ડૂબકી લગાવી સૂરજ સંધ્યામાં ઢળે
સતાવી આખી રાત ઘુંઘટ આડ ભળે
ઉષામાં તોયે પાછો ઉગી ઝળહળે !!
---રેખા શુક્લ

ભસ્મ કા નશા શિવ !!!


જર્જરિત પત્તે સુવર્ણ અક્ષર છું
સુકા ગુલાબી પુષ્પી અક્ષર છું !
...રેખા શુક્લ



લે ઉતાર લે ભસ્મ કા નશા શિવ !!!
તેરે રંગ મે રંગ ગઈ તુને લગાઈ ભસ્મ મે ખુદ ભસ્મ હો ગઈ
ઐસે રંગ જબ સંગ હુઈ તુજ બિન ખુદાઈ ના રંગ હો ગઈ !!
--રેખા શુક્લ


આપ આયે બહાર આઇ ફિર વિરાને યું ચિલ્લાયે
જિંદગી લેકે મૌત આઇ ફિર સેહલાને તુમ આયે
----રેખા શુક્લ


एक नारी एक म्रुगतॄष्णा...
पूछ कर क्या मिला...एकांत सहारा रहा
बचपनसे बुढापा तक क्रिश्न सहारा रहा
सिसकती उम्र अस्तित्व का सहारा रहा
नियति का जहर नकाब खामोश रहा !!
---रेखा शुक्ला


રોજ પાટા બાંધવાના
અમે પાંખ વગર ઉડવાના
--રેખા શુક્લ

મુજ બુંદ ને મળવાને


ક્ષિતિજ ની ધાર પર જ્યાં હાથ નાંખો ત્યાં સોનું છે પણ શું ક્ષિતિજ હાથ લાગે છે?
ભીતરનું સામર્થ્ય સુખમય દેવદૂત છે..પણ તું બહાના ના કાઢ દોસ્ત સાચો છે ?
---રેખા શુક્લ



પગલાં પડ્યા વગર ની સફેદ રેતી માં
થંડક થઈ ને સિતારી રાતે ગ્રીશ્મ માં
પાણી પાણી થઈ ને ઉક્ળે મુજ બુંદ ને મળવાને
...રેખા શુક્લ


નિભે નાતા તો બાબુલ ભૂલા દિયા
કૈસી હૈ યે ખુશી જીસને રૂલા દિયા 
----રેખા શુક્લ


છૂમંતર
રોળીને લાગણી પરોઢે છૂમંતર 
જમનાની રેતમાં પગલા છૂમંતર
શબ્દ ડોકુ કાઢી વક્ષમાં છૂમંતર 
પૂર્ણતા નો આભાસ સૂક્ષ્મ છૂમંતર
----રેખા શુક્લ

લટકણીયું....



લટકણીયું....
કોલેજ લોન બર્ડન, સ્ટુડન્ટસ નું લટકણીયું
કમરે લટક્યુ મોહી, કંદોરુ થઈ ને લટકણીયું
કાને વળગ્યું ડુલ્સમાં, લાંબી સેરૂં લટકણીયું
ઘાઘરીએ ને પોલકે, છમછમ નાચે લટકણીયું
પગ ની શોભા ઝાંઝરી,એક મલકતું લટકણીયું
આપણું થઈ ને, વણગણ FB રમતું લટકણીયું
હાર થઈ ને ઉરે વળગ્યું, હૈયે હસ્યું લટકણીયું 
આંસુ થઈને ટપટપ ટપક્યું આંખનું લટકણીયું
કંકુ પગલી અક્ષર ગૂંથે, કાવ્ય પ્રેમ લટકણીયું 
સ્મિત વલણ, છનછન ચલણ સૌનું લટકણીયું
----રેખા શુક્લ ૦૮/૦૭/૧૪