સોમવાર, 22 જુલાઈ, 2013

खुदा

कैसे कहुं "ना" तुं "हा" मानले
आ मुजे देखले मै तुझे मान लु
तु हा मानले मुजसे जा मांगले
आ मुजे पा ले मैं तुझे जान दुं

इश्क है तो खुदा पास आ मांगले
आ बुला तु मुजे जरा सवंर लु
जां मुर्दे मे हुं इन्सान आ मानले
जिंदा मानले  आ खुदा मानलु
---रेखा शुक्ला

મારા બધા મામાઓની વ્હાલી મામીઓ......

એના પર મોર થઈ ને બેઠી'તી....ના સમજાણું પેહલા મુજને સ્કુટર પર ખભે હાથ મુકી ને બેસવુ તો પડે ને....
પપ્પા સફરજન કહી ને ના પાડેલી તો પણ પેહલું એજ બોલ્યો નાનુ.....એ હું તમને કહું છું ....સાંભળો છો?
બીજા હંમેશા પાતળા સ્કુલ ના ટિચર...વાતુ કરે બગાસા ખાંતા ખાંતા ને બિસ્કિટ જેવી ભાખરી બનાવે...
ના ના લક્ષ્મીકાંત ...માલતી ને ભાણીઓ ને રેહવા દો....ચટ્ટા પટ્ટ વાળો લેંઘો જહાંગીર મીલ ના કાપડનો
ને સીક્રેટ પોકેટવાળું ગંજી.....કેમ છે રશ્મિ બેટા...બધું બરાબર ને??? શું ખાશો આજે બોલો.....
ફંટાઈ જાય ચણિયો ફાસ્ટ એટલુ ચાલે.....રશ્મિબેન ને ભાવતા ભોજને હરખ થી બેસાડે...માંજરી આંખે
બે લાંબા ચોટલા..લટક મટક એ થાતા...પાગલ પ્રેમી પંખીડુ ઉડી ડાળ ઝુલાવે.........શુશિલા...
શાંતિ માં મગ્ન શાંતિની ચાર્મીંગ ચારૂલતા...લત્તા બની વળગી રહે....ઝીણું ઝીણું હસ્યા કરે...આલાપ
દઈ સંગે ગાયા કરે..મન દઈ પ્રેમથી આવકાર દે....સૌથી વ્હાલી વ્હાલ કરે ...છાન છાન બોલે....!!   
લાંબો એક સુંદર ચોટલો વાન ધોળો ધોળો...પરીન્દ્રી સંગ પ્રફુલ્લ ....શર્માતું હસે ...વાતવાતમાં ખીલે
છેલ્લા વૈદ ફાંકી દે....ધોળા ધોળા મસ્ત મજાના ગોપાલ-પુજા સંગ ગૌ પુજા કરે...શસક્ત ને શિસ્તનું પાલન કરે
કોલેજ ભવન્સમાં ગુજરાતી ભણાવે....વટ માં દમયંતી પ્રભાવિત શૈલી...સુન્દર મુખડુ..વંદુ આજ સૌને...!!
---રેખા શુક્લ