સોમવાર, 12 જાન્યુઆરી, 2015

મૌજુદગી કે નિશાં



હમદર્દ હી સાયા, હમશકલ હૈ માયા
આભાસી હૈં કાયા, છત પ્રેમ હૈ છાયા
---રેખા શુક્લ


અહીં પ્રત્યુત્તર અળગો રાખું
તુજ માન ની આબરૂ રાખું 
---રેખા શુક્લ


ઉનકી મૌજુદગી કે નિશાં ઔર ચર્ચે હર જગાં
...રેખા શુક્લ

भूलाया हैं तुम्हैं

अपनी उंगली को छूती हुं तो लगता हैं "मां" मे तुजको छूती हुं
भूले से गर आंऊ याद तो तज से लिपट को सोती थी  "मां" मे तुजको छूती हुं
---रेखा शुक्ला
किस बहाने से भूलाया हैं तुम्हैं
कितना रूलाओगे बुलाया है तुम्है
---रेखा शुक्ला

तडपता लम्हां फांसला बढाये फिर ले जाये उडाके !
मौसम मौसम लम्हां लम्हां रंग हैं ये प्यारदा
आग लगाये फिर जलाये अंजाना दर्द ये प्यारदा 
----रेखा शुक्ला

जरां जरां


इन्हें जाके कोई तो बता दो जरां जरां
इन सांसो कि हो जरूरत दम जरां जरां
इबादत हो मेरे हुजुर मेरा गुरूर जरां जरां
बेफिक्र हैं तेरी पनाह मे जागे जरां जरां 
----रेखा शुक्ला

બાકી હૈં યે મહોબત હદ હો ગઈ...!!


તુ જહાં રૂકા ચાહ બાકી હૈં
સબ્ર બાકી જિંદગી બાકી હૈં
---રેખા શુક્લ
बाकी हैं ये महोबत हद हो गई..!!
तु जहां रूका चाह बाकी हैं
सब्र बाकी जिंदगी बाकी हैं
----रेखा शुक्ला

કૈસી હોતી હૈ ચાહત ઔર કહાં કી યે મહોબત
સરે આલમ ભરે બજાર મે ક્યું બિકતી હૈં ફિર મહોબત ?
---રેખા શુક્લ
कैसी होती हैं चाहत और कहां की ये महोबत
सरे आलम भरे बाजार मे क्युं बिकती हैं फिर महोबत ?
----रेखा शुक्ला
ડબડબ શબનમ ગિરી
રૂક રૂક કે ચલફિર ગિરી
હદ હો ગઈ લે સુબહા ગિરી
---રેખા શુક્લ
डबडब शबनम गिरी
रूक रूक के चलफिर गिरी
हद हो गई ले सुबहा गिरी
----रेखा शुक्ला

એક પેહચાન હું


ધક ધક ડર ડર ગિરી
નામ વગર ની વાર્તા હું
પાત્ર વગરની વાર્તા હું
ભિંજાય છે ચાહના હું 
રસ્તે રઝળતી વાર્તા હું
શબનમી ધૂપછાંવ હું
રૂદાની એક પેહચાન હું
ચંદ્રકળા ની વાત હું
મોરપિંછ નોખી ભાત હું
હસ્તી મસ્તાની જાત હું
અક્ષરાનંદ મદહોશ હું
---રેખા શુક્લ

મળશુ બેટા



પલળે પાલવ પ્રેમ માં, છે પૂષ્પ પર તું ઝાંકળ
સંકટ સમયે પ્રેમ માં, છે વ્હાલ માં તું આગળ !
હલ્દી-કુમકુમ ચંદન પાની, કળશે શ્લોક્મ પાછળ
અશ્રુ વિદાય ભાવ જાણી, મળશુ બેટા આગળ !
----રેખા શુક્લ 

રાખું

અહીં પ્રત્યુત્તર અળગો રાખું
તુજ માન ની આબરૂ રાખું 
---રેખા શુક્લ

હમદર્દ હી સાયા, હમશકલ હૈ માયા
આભાસી હૈં કાયા, છત પ્રેમ હૈ છાયા
---રેખા શુક્લ

મારી નાની બહેનનું વ્હાલ

આજ શુભ મંગલ પ્રસંગ રેખા ને દ્વારે- સપ્તપદી ના પગથિયે પગલી (ડગ) માંડતી પૂનમ ને,
યે કાગજ કી કશ્તિ..યે બારિશ કા પાની...મુજે મેરી જિંદગી સે થોડે દિન કુછ ઉધાર મિલે હૈં....શાયદ યે બેટીયાં તો હોતી હૈં બાબુલ કા આંગન
માં કે કંગન..જીતના લિખા જાયે ઉતના કમ હૈં ...આખીર મે હમ સે હી હૈં જમાના....આજ મેરી બેટી કી શાદી હૈં...સારા જહાં ઐસા હી દિખે મુજે, છોડ બાબુલ કા ઘર આજ પિયા કે ઘર તુજે જાના હી હોગા પૂનમ. આજ ખુશિયોં કા દિન આયા તો ખુશી ખુશી કર દો બિદા..મહેલોકા રાજા મિલા...તુમ્હારી બેટી રાજ કરેગી...મહેંદી હૈં રચનેવાલી...લઈ કાગળ કલમ લખવા બેઠી આજ ઓટલે....સ્નેહના તાંતણે..વિચારો ના શંભુમેળે...આજ તને ઘણી ખોટ સાલતી હશે વડીલોની બંને પક્ષે...બસ ફક્ત ધબકતું હૈયું રાખજે ને એમાં માણી લેજે..દીકરી ના આંસુ વાળી લેજે...
ધબકતા હ્રદયની મૂંગી વેદનાને વાચા આપે છે મારી બેના...આજ દિકરી વળાવતી વેળાએ સૌને મળવું છે ને હસવું છે ને મજા કરવી છે બસ રડવું નથી ને નથી જ રડવાનું...કાળજા કેરો કટકો તારો ગાંઠ થી છૂટી ગયો...!! મારી દિકરી ના સુખ દુઃખ ના ભાગીદાર સિધ્ધાર્થકુમાર આપ તેને ઓળખી લેજો...સમજી લેજો..બસ પતિના દ્વારે રૂડાં અવસરને શ્રી ગણેશ...આજ હાજર રેહજો.
માનવ તો માનવતા ના પંથે ...પવિત્ર મંગલ ફેરા ફરતી પૂનમ ને આજ તેના જીવનમાં ખુશી ઓ જ મળે તેવી ઇશ્વર પ્રાર્થના. પૂ. મામા માસી બહેનના સથવારે ..પૂ.મામી ના સાડી પાલવે આજ બન્યો ચંદરવો મારો ને હૈયે હરખ ન મ્હાય..દિકરી એ તો વ્હાલ નો દરિયો..પિતાના હ્રદયનો ધબકાર..માતા ની છાયા નો અરિસો...દિકરી એ તો ધરતી નો ધબકાર ને પિતાનું પાથરણું...અને સસરાનો ચંદરવો....દિકરી મહેબુબકી મહેંદી કી મહેંક..્કહેવાનું છે ચાંદને શરમાવે તેવી ચાંદની ની આપને પ્રાપ્તિ થઈ છે તેને સાચવજો..જીરવજો..તેના મૄદુ હૈયા ને ઓળખજો..અમે તો માત્ર આશિષ ગૂંથી લાવ્યા છીએ....હવે પૂનમ આપનું દર્પણ..પરાયા પોતાના ગણજે...શોભાવજે બંને કુળ ને... હ્રદય રડે છે...ને મુખ પર સ્મિત રમે છે.....પહાડ સમા પિતા રડી પડે દિકરી વિદાયે..આંગણું અમારું સુનુ...કંઈક ખોવાયું છે ..નજરુ ઢુંઢે તુજ આગમન...તારા સંસારે ખુબ સુખી થાજે બેટા એવા અંતરના આશિષ.....આજ આંગણે સ્વાગત છે આપ સૌનું આ મહેંદી નાઈટે ...!!
----આશાબેન દવે (દિવાન બલ્લુભાઈ પ્રાથમિક શાળા-કાંકરિયા)