શનિવાર, 21 જૂન, 2014

ફીફ્ટી પ્લસ નું સુખ


અહીં આહ ની પણ વાહ વાહ થાય છે સિમ્મી
અહીં ચાહ માં પણ લાગણી કમ લાગે સિમ્મી
-----રેખા શુક્લ


તું ક્યારનીય શાને એને રીઝવવા કરે પ્રયાસ
આત્મીય થઈ રોવડાવે એને સમજવા કરે પ્રયાસ
મધ્યબિંદુ શિવ ખોળે એન રીઝવવા કરે પ્રયાસ
ફીફ્ટી પ્લસ નું સુખ પ્લસ ને પલ્સ સમજવા કરે 
પ્રયાસ
----રેખા શુક્લ