શુક્રવાર, 20 સપ્ટેમ્બર, 2013

मुकाम

વ્યાખ્યાનું અનુકરણ ને ઉપમા ની ચેષ્ટા કરતા છંદમાં ફરતી ગઈ
સૄષ્ટિ માં ડગલે ને પલગે રાગ ની પડખે શબ્દમાં રમતી ગઈ !!
---રેખા શુક્લ


होले से द्वार खोलदु
शबनम के आंसु मुंदलू
पलकोंके शामियाने मुंदलु
शम्मा तेरी बुझे तांके !
हद करदी सजके संवरके
आशिकको भेज मौसम
मौसमे हो आशिकाना 
ढुंढलाओ तो मेरे नयना
सुनके मेरा नया तराना
कीस मुकाम पे जिंदगी ले आई
ना हैं खुशी ना हैं गम !!
--रेखा शुक्ला

ગયો.....

ડોકટરની ઓફિસમાંથી નિકળ્યો ને સામે મળ્યો...
ઝુકેલ માથુ મળી નજરો તો જલ્દી નજર હટાવી  ગયો.....

મને હંમેશની આદત સ્માઈલ ની ફરી વળીને જોઈ ગયો...
ભોળી ભોળી આંખો તાકતી પછી પાછો વળી ગયો .....
પકડી હાથ લીધું બલુન ને ખુશ થઈ ગયો...
ઘાઘુ ઘાઘુ ખાખી પેન્ટ ને સફેદ શર્ટ માં વસી ગયો...
ઓટિસ્ટિક છે કે કેમ તે વિચાર છળી ગયો...
સાભાર નયને હસતી રહી પાડ પ્રભુ નો મનાઈ ગયો...
---રેખા શુક્લ