બુધવાર, 20 નવેમ્બર, 2013

કરોળિયાની જાત છે


કરોળિયાની જાત છે અહીં શબ્દના જાળા
શબ્દના માળા મહીં છે શબ્દના મા'ણા 
શબ્દના હુલામણા શબ ને બહુ વ્હાલા
કરોળિયાની ભાતમાં ગુંચવાયેલા મા'ણા
અનર્થના થયા કરે અર્થે સ્પર્શમાં જાળા
સ્પર્શના જાળા મહીં અસ્પર્શ છે મા'ણા
ગુંચવાઈ શબ્દમાંથી નીકળે રોટલે મા'ણા
---રેખા શુક્લ

जाके मिले....!!

कुछ अजीब लोग मिले
शोख से खैले खिले
पर करीब आके मिले 
तो दिल अलग से खिले

शाम से चांद खिले
बाहोंमे चुमके झुले
रोशनी के आते ही 
लो दूर जाके मिले....!!
--रेखा शुक्ला

સાજીશ !!

માયુસ હોકે જિંદગી કરતી રહે સવાલ
આ મિલ્લે ખુશી દેતી રહે જવાબ !!!
આજકા સવાલ દિલાવરે અય માલિક
એક કસક રેહ ગઈ કમબખ્ત હૈં સાજીશ
મેહરૂમ હૈ સુર્ખીયાં ઉડાતી હવા હૈં રંજીશ
બિખરે જુલ્ફ સતાયે લટે હવા હૈં સાજીશ
આસમાં પે લિખ્ખા હાથોં સે નિશાં બુખાર
છૂના થા યું હી બુખાર કી હૈં સાજીશ !!
--રેખા શુક્લ 

मायुस होके जिंदगी करती रहे सवाल
आ मिल्ले खुशी देती रहे जवाब !!!
आजका सवाल दिलावरे-अय-मालिक
एक कसक रेह गई कमबख्त हैं साजिश
मेहरूम है सुर्खीयां उडाती हवा है रंजिंश
बिखरे जुल्फ सताये लटे हवा हैं साजिश
आसमां पे लिख्खा हाथों से निशां बुखार
छूना था युं ही बुखार की हैं साजिश !!
---रेखा शुक्ल