શનિવાર, 7 ડિસેમ્બર, 2013

નેલ્સન મેન્ડેલા શ્રધ્ધાંજલી.

લગન માં મગન થઈ સફળતા મેળવવા પોતાના સંજોગો થી ઉપરવટ જઈ મંડ્યા રહો--મન હોય તો માળવે જવાય !!..હિમ્મતે મર્દા તો મદદે ખુદા...!!....નેલ્સન મેન્ડેલા  કેટકેટલી વાર પડી ને ઉભો થયો તે જ મારી સફળતા થી મને માપો...! ઉઠો જાગો ને ધ્યેય પ્રાપ્તિ માટે મંડ્યા રહો......નેલ્સન મેન્ડેલા  હું શીખ્યો કે ડરની ગેરહાજરી નહીં પણ હિમ્મતે જીત મેળવાય છે ....હિમ્મત રાખો......નેલ્સન મેન્ડેલા  જોહાનસબર્ગમાં ઘરની બહાર ફુલો ને કેન્ડલની...શ્રધ્ધાંજલી  ચિરશાંતી પ્રાપ્ત થાઓ...શું આપું હુ શ્રધ્ધાંજલી...શબ્દ ડૂબી જાય છે...આંસુ બંધ ના થઈ શકશે...આપની યાદ માં વિશ્વ રૂવે સાઉથ આફ્રીકાના સિંહ...!!  લોકોએ ચુંટયા તેમના પ્રેસીડેન્ટ તરીકે...  જેલ માં પથ્થર પણ તોડયા....  જાતપાત ના ધર્મ કે ચામડી ના રંગ ને બાળક જન્મ થી શીખીને આવતુ નથી...પણ પ્રેમ કરવાનું તો સહ્જતાથી ને સાહજીકપણે શીખવાડવામાં આવે તો..નેલ્સન મેન્ડેલા  દુનિયા ને બદલી શકવાની તાકાત આપણા હાથમાં રહેલી છે...નેલ્સન મેન્ડેલા  જૂની ડાયરી ના પાને પાને ભીતરનું ચોમાસું  પાછળ પાછળ રેલા રેલા ઝરમરિયું ચોમાસું  ----રેખા શુક્લ