બુધવાર, 25 ફેબ્રુઆરી, 2015

સ્મિતસુમનસ્મિતસુમન અભિવાદિત ઉમંગો લઈ આવી પળ

સ્વર શબ્દો ને સૂર ઉછાળે રૂમઝુમ નૂપૂરી આ પળ

----રેખા શુક્લ

કાં ભરી ચાંદની દઝાડે 
ને
કોરૂ વરસતા વરસાદે
---રેખા શુક્લ

આંગળીની તિરાડો માં સંતા કૂક્ડી રમે સૂરજ
અસ્તિત્વ પાતળી હવા જેવું પકડી રમે સૂરજ
---રેખા શુક્લ