શનિવાર, 9 માર્ચ, 2013

મિલન ઇશારો...


ખરી પાનખરે ખુલ્લી આંખે... સપનાં થૈને ખોવાના
તિથી તોરણ તારીખે... આમંત્રણ દૈને સહુ  જોવાના
મિલન ઇશારો ભીની પ્રીતડી, વરસાદી સપના સેવાના
વરસાદી ચિતડું ને માહોલ રંગતે, થૈ મેહફિલે રેહવાના
---રેખા શુક્લ

મયુર ને કહે.....


મયુર ને કહે પે'લા અડપલા ન કરે
શશિ સંગ રજની રોજ મલકતી ફરે
રવિ કિરણ સ્નેહ સતત વાદળે ભરે
નદી ઝરણું ઘેલા પર્વતે પલળ્યા કરે
આંસુ લાગણી લય પ્રલય લાવ્યા કરે
ક્ષર અક્ષર છંદ સાક્ષર ભેળવ્યા કરે 
---રેખા શુક્લ ૦૩/૧૦/૧૩

शायर की इबादत सनम..........!!

फुलके आसपास रेहनेवाले कांटे उदास कयुं है?
हर लम्हां सिमट लुं ये आंसु टपकते क्युं है?
बढती हैं प्यास यादोंकी आंधी सिमटी क्युं है?
मिट्टीके लोग कागज मैं रोज बिकते क्युं है?
चुपकिदी शायर की इबादत सनम ही क्यु हैं?
बेचेन धडकन से करवट बदलती क्युं है?
--रेखा शुक्ल ०३/०९/१३