બુધવાર, 10 એપ્રિલ, 2013

મત્સ્ય


વારસ થઈ ને જન્મી ને ધબકાર થઈ ને જીવે છે..!!
જન્મી ત્યારે કદી  ચાલે બસ દોડતી ટેરવે લાગે....!!
ચકળવકળ મલક્તી આંખો હોઠ બસ હસ્તા માગે...!!
વ્હાલ કરો તો વળગી પડે ને નજરું તેની ભાગે...!!
ડોકટરનું નિદાન એવું ડાન્સીંગ આઈઝ છે લાગે...!!
લીગલી બ્લાઈન્ડ મોટી આંખો પ્રકાશ ના માગે....!!
પાણી પર મત્સ્ય તરે તેમ સ્ટેજ પર નાચી ભાગે...!!
સોળ વર્ષની કોરી કન્યા ડ્રાઈવ કરવા ના માગે...!!
---રેખા શુક્લ (સત્યઘટના-ડાન્સીંગ વીથ સ્ટાર્ઝ)