રવિવાર, 3 ઑગસ્ટ, 2014

કાન


પાવન હ્ર્દયમાં ફૂંટે સરવાણી
ભીંજે રે ઓઢણી ને ભીંજે રે લહેરીયું લાલ
ગોવાલણું જીવે તારી રાહમાં
કાન આવ તુજની ચાહમાં

ભીનાશ આંખોની પાથરી તુજ રાહમાં
હા છે વિસ્મૃતિનું વરદાન તારું જ આપેલું
ને તુજ વંચિત તુજ વરદાનમાં
આવરે કાન મારા વ્હાલમાં
----રેખા શુક્લ