બુધવાર, 31 જુલાઈ, 2013

શબ્દોની સાંકળ

શબ્દોની સાંકળ ખુલી
પગલીઓ પડી ખુલી
લહેરખી માળે ખુલી !
ખિલી કવિતા ઝુલી !
--રેખા શુક્લ

सनम

तेरे साये मे उम्र कट जाये सनम
तेरे दर पे सांस छुट जाये सनम
वजुद बन गये इशकजादे सनम
गुंजाईश खुशीयोंके नवाब सनम
---रेखा शुक्ला

होठों पे रंग आया जैसे पंखुडियोंमे आता है रंग
छुआ तो भिग गई तेरे स्पर्शसे उभर गया उमंग
---रेखा शुक्ला

सकुन सिलसिला

ટપ દઈને ટપકશે લાવ હાથ ધરી દંઉ
લખોટી થઈને પરોવાશે લાવ હાથ ભરી લંઉ
---રેખા શુક્લ

ભિંજેલા ઓશિકે સતરંગી શમણે 
સૂતી'તી નાર સપના પડખે
...રેખા શુક્લ 

सकुन सिलसिला
दोपल रुकी यांदे खजाना लुंटके
वजुद लाया मौसम देखे गमके
कैसा ये यांदो का कांरवा चलके
मानजा दिल धडके दम घुंटके
---रेखा शुक्ला

છુ લિયા અધુરા

સ્થેથ્સ્કોપની કલમ ભણી ભળી
ધબકાર અહીં અધુરા તો જાણી

પલપલ હાજીર જવાબી વાણી
દિલ ચાહતા હૈંના પાણી પાણી

ચોરી કિયા જીયા જાણી જાણી
છુ લિયા ફિરભી તાણી તાણી
--રેખા શુક્લ

ચુગલિયાં

ઇશક કી સાજીશે
હરકતે પરવરીશે
મારી મારી રંજીશે

દો દિન કી ખ્વાહિશે
ચુગલિયાં આજમાઈશે
બેશુમાર ખુશીયાં બક્ષે 
---રેખા શુક્લ

इश्क की साजिशे
हकीकते परवरिशे
मारी मारी रंजिशे

दो दिन की ख्वाहिशे
चुगलियां आजमाइशे
बेशुमार खुशीयां बक्शे
----रेखा शुक्ला

નોખી રૂડી ભાત

કોતરણિયું નજરે પડી આભે રૂડી ભાત પડી
તારલિયા ની ઓઢી ઓઢણી રૂડી રાત રડી

લાજવંતી લજામણી લેસ લેસના પડદે જડી
નકશીકામ બારીકાઈ મંદિરના ઘુંમટે ઘડી

પર્ણ પર્ણ માં કારીગરી વૄક્ષના ઘેરાવે અડી
વળીવળી પીંછે રંગી ભઈ ભોર નભે જડી

દિલ પર નસોની જોડણી સરેરાશે નડી
મેંદી ના ચટકે ચડી મલપતી નાર જડી

ટેરવે શંખ ચક્ર ની નોખી રૂડી ભાત પડી
ભરતકામ લાવી રંગોળી માં જાત જડી
---રેખા શુક્લ

ચીપ સોનાની મઢેલ

અશોક વાટિકામાં ઝુરે સીતાજી
અમૃત ક્ષુધા માં નેણે સીતાજી
પ્રતિબિંબનો ભાર સહે સીતાજી
આકુળ  વ્યાકુળ રામ સીતાજી
********************
એક લાખ ઓછા પડે તુલસીજી
ઓઢણીએ વિવાહિત તુલસીજી
શ્યામ ને વ્હાલ ધરે તુલસીજી
શાલિગ્રામ ચઢે ફરી તુલસીજી
*********************
વાજુપેટી સંગ ભજન ગાયે બાપુજી
તરભાણું પંચપાત્ર આચમને બાપુજી
રંગીન મમરા મુકે પ્રસાદે બાપુજી
દત્તબાવની ગુરૂવાર કરે બાપુજી
*********************
--રેખા શુક્લ
*********************
ચીપ સોનાની મઢેલ કંકણ ભલે રહે
આપ જગા માંગુ ચરણે શરણ રહે !
---રેખા શુક્લ

વ્હાલા

આંખમાં છે ઝળઝળિયાં વ્હાલા
લખાણ છે કાગળિયાં વ્હાલા
તુલસી ક્યારા ના ફળિયાં વ્હાલા
વરસે ભિનાપ નળિયાં વ્હાલા
કેદ સુંવાળપ છે સળિયાં વ્હાલા
ડુબ્યા વિણ ગયા તળિયાં વ્હાલા
----રેખા શુક્લ

તન છોડે

એક એક શમણું મુકતો રહે
આવીને કાન તું મળતો રહે
આંખમાં સંભારણું ભલે રહે
કાન ને રાધે જો મળતા રહે

નભે પરોઢ થાતું નથી કહે
રાજવી પીડા સગપણ કહે
જુના બારણે બળતણ કહે
તન છોડે ના વળગણ કહે 
---રેખા શુક્લ