શનિવાર, 3 નવેમ્બર, 2012

કિનારે કિનારે રાણી......


કમળો થયો માછલીને સુરજમાં તરતી શાણી
ઉભરાઈ ઉભરાઈ આંખે વ્હાલપના ખંજન તાણી
દરિયો બન્યો પાગલ કિનારે જ સોડ તાણી
મોહ્ક્તા ઉછળી માદક જોગીંગ કરતી રાણી
--------રેખા શુક્લ