ફફડતી રહે પાંખો જ્યાં સુધી જીવ તો હાંફતો રે ત્યાં સુધી હથેળીમાં બેસાડી વ્હાલ સુધી ભાગ્યવાન કહ્યું છે ત્યાં સુધી બાકી ભૂગોળમાં આડી- ઉભી નામ ની સમજાય ત્યાં સુધી ચોળી ને ચિમળાઈ જાય અત્તર બન્યા ત્યાં સુધી
દિલ-દિલાવર-ઇશ્ક-મહોબત "ઇશ" માન્યા ત્યાં સુધી -----રેખા શુક્લ